હાથ પગ માં ખાલી ચઢવી: ઘણીવાર આપણને હાથ અને પગ માં ખાલી ચઢી જતી હોય છે. રાતે સૂતી વખતે આપણા હાથ કે પગ મા દબાણ આવી જવાનાં કારણે અથવા તો લાંબો સમય બેસવાથી પગ પર દબાણ આવી જાય તો ખાલી ચઢે છે. આ રીતે ખાલી ચઢવાથી તમને કોઈ પ્રકાર નું નુકસાન થતું નથી. આ રીતે […]