પહેલાના જમાનામાં સાંધાના દુખાવો થાય ત્યારે ઘડપણ આવી ગયું કહેવામાં આવતું હતું, પરંતુ સમય બદલાઈ ગયો છે. આજની ખરાબ જીવનશૈલીના કારણે આ સમસ્યા દરેક ઉંમરના લોકોમાં જોવા મળે છે. આ સિવાય કેલ્શિયમની ઉણપ, રોગપ્રતિકારક શક્તિમાં નબળાઈ અને મેટાબોલિક રેટમાં ફેરફારથી પણ સાંધામાં દુખાવો થાય છે. ઘણા લોકો દુખાવાથી બચવા માટે પેઈનકિલર લેતા હોય છે, પરંતુ […]