શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને શિયાળાની શરૂઆત સાથે જ બજારમાં ગાજર પણ આવવાનું શરૂ થઈ ગયા છે. જો કે આ સિઝનમાં લોકો ગાજરનો ઉપયોગ શાક, સલાડ અને જ્યુસ ખૂબ જ પીવે છે, પરંતુ આ બધા સિવાય લોકો આ સિઝનમાં ગાજરનો હલવો પણ ખૂબ ખાય છે. જો કે ગાજરનો હલવો ખાવામાં જેટલો સ્વાદિષ્ટ લાગે છે […]