Posted inસ્વાસ્થ્ય

મગ લાવે પગ, આ કહેવત એમ જ નથી પડી, પોષક તત્વોથી ભરપૂર આ મગ કોલેસ્ટરોલ, એનિમિયામાં છે ફાયદાકારક

ફણગાવેલા મગ ખાવામાં સ્વાદથી ભરપૂર હોય છે અને તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ઘણી રીતે ફાયદાકારક છે. આ એક ફાઇબરનો મુખ્ય સ્રોત છે ઉપરાંત, તે ચરબી રહિત પણ છે. ઉચ્ચ ફાઇબર સામગ્રીને કારણે, તે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. મગની દાળના સ્પ્રાઉટ્સ વજનને નિયંત્રિત કરવામાં, દ્રષ્ટિ સુધારવામાં, હાડકાં અને […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!