Posted inસ્વાસ્થ્ય

દરરોજ 15-20 ગ્રામ ડ્રાયફ્રૂટ્સ ખાવાનું શરુ કરી દો, જાણો કયા ડ્રાયફ્રૂટ્સમાંથી કેટલું વિટામિન, પ્રોટીન, ફાઈબર, કેલરી મળે છે

કેન્સર અને હૃદય સંબંધિત સમસ્યાઓ એવી સમસ્યાઓ છે જેનાથી આજે મોટાભાગના લોકો ચિંતિત છે. દરરોજ મુઠ્ઠીભર ડ્રાય ફ્રુટ્સ ખાવાથી હૃદયરોગ અને કેન્સર જેવી સમસ્યાઓનું જોખમ પણ ઘટી શકે છે. આ વાત લગભગ આપણે બધા જ જાણીએ છીએ કે ડ્રાયફ્રુટ્સમાં મળતા પોષક તત્વો તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આજના સમયમાં કેન્સર અને હાર્ટ સંબંધિત […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!