આપણા રસોડામાં એવી કેટલીક વાનગીઓ હોય છે જે સામાન્ય રીતે દરેકના ઘરમાં દરરોજ બનાવવામાં આવે છે. મોટાભાગના ઘરે બપોરે દાળ અને ભાત ખાવામાં આવે છે. તો આજે આપણે વાત કરીશું દાળ વિશે. આપણું ભોજન કઠોળ વગર અધૂરું કહેવાય છે. દાળ બનાવવાની દરેક વ્યક્તિની પોતાની એક અલગ રીત હોય છે, પરંતુ સામાન્ય રીતે લોકો દાળને પ્રેશર […]