ભારતીય લોકો દહીંને ખૂબ જ પ્રેમથી ખાવાનું પસંદ કરે છે. ખાસ કરીને રાયતામાં અને પરાઠા વગેરે સાથે ખાવાનું લોકો પસંદ કરે છે. પરંતુ જો તમને પૂછવામાં આવે કે દહીં ખાવા વિશે આયુર્વેદનું શું માનવું છે, તો તમારો જવાબ શું હશે? કદાચ તમે થોડો સમય વિચાર્યા પછી પણ તેના વિશે કોઈ ચોક્કસ જવાબ નહિ આપી શકો. […]