Posted inકિચન ટિપ્સ

ગ્રેવીવાળા શાકમાં બટર ક્યારે ઉમરેવું જોઈએ અને ક્યારે ના ઉમેરવું જોઈએ

આજના સમયમાં બાળકોથી લઈને પુખ્ત વયના લોકોને અવનવી રેસિપી ખૂબ જ પસંદ આવે છે. ઘણા બધા લોકો ઈટાલિયન, ચાઈનીઝ, પંજાબી, ફ્રેન્ચ, જાપાનીઝ વગેરે ખૂબ પ્રેમથી ખાવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં આ બધી વાનગીઓમાં માખણનો ભરપૂર ઉપયોગ થાય છે. કેટલીકવાર રેસિપીમાં માખણને ખોટી રીતે ઉમેરવામાં આવે તો પણ ખાવાનો સ્વાદ બગડી જાય છે. ઘણા લોકો […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!