સવારમાં હાઈ સુગર લેવલ: હાઈ બ્લડ સુગર લેવલને હાઈપરગ્લેયસીમિયા કહેવામાં આવે છે. સામાન્ય વ્યક્તિને સામાન્ય રીતે સવારે બ્લડ સુગર અથવા ગ્લુકોઝનું સ્તર થોડું વધારે હોય છે, પરંતુ, ડાયાબિટીસ ધરાવતા કેટલાક લોકોમાં , તે ઘણું વધારે જોવા મળે છે. સામાન્ય રીતે, સવારે તમારા શરીરમાં થતા સામાન્ય હોર્મોનલ ફેરફારો તમારા બ્લડ સુગરને વધારશે, પછી ભલે તમને ડાયાબિટીસ […]