દરરોજ ભોજનમાં કેટલા પ્રકારના રસનું સેવન કરો છો? જાણો છો તેના ફાયદા તથા નુકશાન?

bhojan na swad na prakar

કોઈપણ ભોજન હોય તેમાં કંઈક સ્વાદ હોય જ છે. સ્વાદ વગર ભોજન અધૂરું ગણાય છે. પણ શું તમે જાણો છો કે કેટલા પ્રકારના સ્વાદ હોય છે? શું તમે જાણો છો કે તમે દરરોજ ભોજનમાં કેટલા પ્રકારના રસનું સેવન કરો છો? તમે જાણતા નહિ હોય કે આયુર્વેદમાં છ પ્રકારના સ્વાદનું વર્ણન કરવામાં આવ્યું છે. આ છ … Read more