સૂર્યને જળ ચઢાવતી વખતે પાણીમાં કાળા તલ મિક્સ કરો તમને મળશે અસંખ્ય ફાયદાઓ
હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે સૂર્યને દરરોજ જળ ચઢાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે. આ કારણથી જ્યોતિષમાં સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવાની સાથે સૂર્ય મંત્રોનો જાપ કરવાનું પણ કહેવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે સૂર્યને જળ અર્પણ કરવાથી શરીર, મન અને આત્મા શુદ્ધ થાય છે અને સારું સ્વાસ્થ્ય, ધન અને સમૃદ્ધિ આવે છે. … Read more