Posted inવાસ્તુ ટિપ્સ

વાસ્તુ ટિપ્સઃ ઘરમાં કૂલરને આ દિશામાં રાખો, ઘરમાં રહેશે હંમેશા સુખ અને સમૃદ્ધિ

ઘરની દરેક વસ્તુનો વાસ્તુ સાથે સંબંધ રહેલો છે. જો ઘરમાં રાખવામાં આવેલ દરેક વસ્તુ વાસ્તુ અનુસાર હોય તો શુભ ફળ મળે છે. ઘરમાં સકારાત્મકતા લાવે છે. બીજી તરફ જો વાસ્તુની વિરુદ્ધ વસ્તુઓ રાખવામાં આવે તો ઘરમાં નકારાત્મકતા વધે છે અને તેની ખરાબ અસર જોવા મળે છે. આ લેખમાં, ચાલો જાણીએ ઘરમાં કુલર રાખવાની સાચી દિશા. […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!