Posted inકિચન ટિપ્સ

હવે પછી તમારા સોજીમાં ક્યારેય જીવ જંતુઓ નહિ પડે, વારંવાર જીવ જંતુઓ પડી જતા હોય તો અપનાવો આ ટિપ્સ

તમારા રસોડામા ઘણી બધી સામગ્રી હોય છે. પરંતુ તમારા રસોડામાં ઘણી એવી ખાદ્ય સામગ્રી હશે, જે યોગ્ય રીતે સંગ્રહિત કરવામાં ન આવે તો તે ઝડપથી બગડી જાય છે. જ્યારે એવી કેટલીક ખાદ્ય ચીજવસ્તુ હોય છે કે જેમાં કીડા પડી જાય છે. આ નાના જંતુઓ ખાવા-પીવાની સામગ્રીનો નાશ કરે છે. સોજી કે રવાને લાંબો સમય રાખવાથી […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!