Posted inસ્વાસ્થ્ય

બાજરો ખાવાના ફાયદા | Bajari khavana fayda

ઘઉં નો ઉપયોગ એટલે કે ઘઉં માંથી બનતી વાનગીઓ આપણે રોજ ખાતા હોઈએ છીએ. પણ જ્યારે ચોમાસુ અને શિયાળો આવે ત્યારે આપણને બાજરો યાદ આવે છે. બાજરો એ શહેર કરતા ગામડાઓમાં વધુ ખવાય છે. બાજરાની રોટલી આપણા દેશ પંજાબ, હરિયાણા તથા બિહાર જેવા રાજ્યોમાં વધારે ખવાય છે. ગુજરાત માં એટલે કે આપણા ત્યાં બાજરીના રોટલા […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!