Posted inસ્વાસ્થ્ય

જયારે પણ ગભરાટની સ્થિતિ સતાવવા લાગે તો શું કરવું, પોતાના જીવને જોખમમાં ન મુકવો હોય તો જાણો નિષ્ણાતો શું કહે છે.

આજે આપણું જીવન ભાગદોડ વારુ થઇ ગયું છે. વ્યક્તિ પાસે સમય હોતો નથી. બધા લોકો પોતાના કામમાં વ્યસ્ત જોવા મળે છે. આજના સમયમાં વ્યસ્તતાને કારણે માનસિક તણાવ ઘણો વધી ગયો છે. નાની-નાની બાબતો પર ગુસ્સો આવવો, નારાજ થવુ અને ખૂબ જ પરેશાન થવુ એ સામાન્ય બાબત બની ગઈ છે. ઘણી વખત આવા તણાવને કારણે મહિલાઓ […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!