આ વસ્તુની માત્ર 2 કળી બીપીને કંટ્રોલ કરી શકે છે, દરરોજ ખાઓ
આજના સમયમાં લોકો સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આમાંનું એક છે હાઈ બ્લડ પ્રેશર. કેટલાક લોકો હાઈ બ્લડપ્રેશરને હાઈપરટેન્શનના નામથી પણ જાણતા હોય છે. આ સમસ્યામાં ધમનીઓ પર બ્લડ પ્રેશર વધી જાય છે. વધતા દબાણને કારણે, ધમનીઓમાં લોહીનો પ્રવાહ જાળવી રાખવા માટે હૃદયને વધુ મહેનત કરવી પડે છે. આ સમસ્યાના મુખ્ય કારણોમાં … Read more