મસૂરની દાળને ઝડપથી રાંધવા માટે કેટલીક ટિપ્સ | Masoor dal recipe in gujarati

Masoor dal recipe in gujarati

ભારતમાં ખાવાનું દાળ વગર અધૂરું માનવામાં આવે છે. બપોરના ભોજનમાં શાક રોટલી ની સાથે ભાત સાથે દાળ હોવી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને દાળ વગર તો ઘણા લોકોનું ભોજન પચતું પણ નથી. ભારતના લોકો દાળનો ઘણી રીતે ઉપયોગ કરે છે. કેટલાક લોકો સ્પ્રાઉટ્સ બનાવવા અથવા ડમ્પલિંગ, સૂપ, ખીચડી વગેરે જેવી વસ્તુઓ બનાવવા માટે ઉપયોગ … Read more

શરદી, તાવ, કફ વારંવાર થાય છે તો આ વિટામિન્સ અને મિનરલ્સનો તમારા આહારમાં સમાવેશ કરો

vitamins and minerals in gujarati

બીજી ઋતુ કરતા શિયાળામાં ઠંડા વાતાવરણમાં ઘણી સામાન્ય બીમારીઓ થવી ખૂબ જ સામાન્ય બાબત છે. આમાંથી એક છે શરદી અને ફ્લૂ. તે મુખ્યત્વે તમારી શ્વસનતંત્ર પર અસર કરે છે અને તેના કારણે નાક વહેવા લાગે છે, ગળામાં દુખાવો, ખાંસી, છીંક અને ઘનની વખત તાવ પણ આવી જાય છે. સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિને ફ્લૂ થાય … Read more

2 મિનિટમાં ઘરે બનાવો બજાર જેવો જ પાવભાજી મસાલો, એકવાર બનાવો અને આખું વર્ષ ઉપયોગ કરો

pav bhaji no masalo banavani rit

Pav bhaji no masalo banavani rit : જો તમને બજારમાં સારી ગુણવતાવાળો પાવ ભાજી મસાલો નથી મળતો તો તો તમે થોડો સમય નીકાળીને તે મસાલો સરળતાથી ઘરે બનાવીને તમારા ખાવાનો સ્વાદ બમણો કરી શકો છો. ઘરે બનાવવામાં આવતા દરેક મસાલા હંમેશા તાજા અને સારી ગુણવત્તાવાળા હોય છે. પાવભાજી બાળકોથી લઈને મોટાલોકોને ખૂબ જ ગમતી હોય … Read more

રાત્રે સૂતા પહેલા કરો આ 3 કામ, તમે 60ની ઉંમરમાં પણ 40 ના દેખાશો

daily night routine for health

નાની હોય કે મોટી, તંદુરસ્ત હોય કે બિનઆરોગ્યપ્રદ, આપણી આદતો મળીને જ આપણું રૂટિન બને છે. લાંબા સમય સુધી ફિટ અને સુંદર દેખાવા માટે સારી દિનચર્યા અપનાવવી ખૂબ જરૂરી છે. પરંતુ, આપણે ઘણીવાર આ તરફ ધ્યાન આપતા નથી. કેટલાક લોકો એવું પણ માને છે કે દિનચર્યા બનાવવી અને તેનું નિયમિતપણે પાલન કરવું ખૂબ મુશ્કેલ હોય … Read more

દરેક મહિલા માટે 5 સિક્રેટ ટિપ્સ, તમે જીવશો ત્યાં સુધી સ્વસ્થ અને ખુશ રહેશો

5 tips for happy life for woman

તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. જો તમે અંદર અને બહારથી સ્વસ્થ નથી, તો તમે જીવનમાં આવતા પડકારોનો સામનો કરી શકશો નહીં. દુર્ભાગ્યે, આપણામાંની મોટાભાગની સ્ત્રીઓને જ્યાં સુધી તેઓ બીમાર ન પડે ત્યાં સુધી સારું સ્વાસ્થ્યનું મહત્વ શું છે તે સમજાતું નથી. આ એક ભૂલ છે જે ગંભીર સમસ્યાઓ તરફ દોરી શકે છે. … Read more

આજથી આ 7 વસ્તુઓ ખાવાની ચાલુ કરી દો, 50 વર્ષની ઉંમરે યુવાન અને સુંદર દેખાશો

best food for healthy and glowing skin

આજના સમયમાં તમામ મહિલાઓ એવું ઇચ્છતી હોય છે કે તે વધતી ઉંમરની સાથે સાથે સુંદર અને યુવાન રહે. આ માટે તે પોતાની સુંદરતાનું પૂરેપૂરું ધ્યાન રાખે છે. લાંબા સમય સુધી યુવાન અને સુંદર દેખાવા માટે તે મોંઘી બ્યુટી પ્રોડક્ટ્સનો પણ ઉપયોગ કરે છે અને બ્યુટી પાર્લરમાં પણ ઘણા પૈસા ખર્ચે છે. આટલું બધું કરવા છતાં … Read more

30 વર્ષ વટાવી ગયા હોય તેવી સ્ત્રીઓ, જો તમે આ 3 હેલ્થ ટિપ્સ અપનાવી લેશો તો તમે પણ ફિટ અને યુવાન દેખાશો

health tips for women in gujarati

જ્યારે તમે 30 વર્ષ વટાવી જાઓ છો ત્યારે તમારું મેટાબોલીઝમ એટલું મજબૂત નથી હોતું જેટલું તે તમારી 20 વર્ષની ઉંમરમાં હતું. વધતી જતી ઘરની અને બહારની જવાબદારીઓને કારણે તમારા હાડકાં, ત્વચા, હૃદયની તંદુરસ્તી બધાં સાથે સંભાળ લેવાનું અવગણીએ છીએ. આ તે ઉંમર હોય છે જ્યારે તમારે તમારી સંભાળ લેવાનું શરૂ કરી દેવું જોઈએ જેથી કરીને … Read more

હવે બજારમાંથી દાબેલી મસાલો ખરીદવાની જરૂર નથી, આ રીતે ઘરે સરળતાથી બનાવો દાબેલી મસાલો

dabeli masala recipe in gujarati

આજે અમે તમને દાબેલી મસાલા કેવી રીતે બનાવો તે વિશે જણાવીશું. તમે જ્યારે પણ દાબેલી બનાવવા માંગતા હોય ત્યારે આ ઘરે બનાવેલા મસાલાનો ઉપયોગ કરી શકો છો. આ મસાલાની સૌથી સારી વાત એ છે કે તમે તેને ઓછા સમયમાં, સારી ગુણવત્તાવાળો અને ઓછા બજેટમાં ઘરે બનાવી શકો છો. આ સિવાય તમે આ મસાલા બનાવીને 5 … Read more

તમારી ત્વચા શુષ્ક અને નિસ્તેજ છે તો લગાવો આ કરેલા અને દહીંથી બનેલો ફેસપેક

karela face pack

કારેલા કડવા હોય છે. આ એવી શાકભાજી છે જે ખાવામાં તમને કડવું લાગે છે, પરંતુ શું તમે જાણો છો કે તે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોવાની સાથે સાથે તમારી ત્વચા માટે પણ ફાયદાકારક છે કારણ કે કારેલામાં આવા ઘણા પોષક તત્વો છે જે ત્વચા માટે ફાયદાકારક સાબિત થાય છે. આ પોષક તત્વો તમારા ચહેરા પરથી … Read more

દરરોજ સવારે ખાલી પેટ ખાઈ લો આ એક મુઠ્ઠીભર અંકુરિત કઠોળ, જીવનમાં ક્યારેય કોઈ દવા નહિ લેવી પડે

fangavela mag benefits in gujarati

મગની દાળને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ અંકુરિત મગ ને તેનાથી પણ વધુ ફાયદાકારક માનવામાં આવે છે. મગ ની દાળનો શીરો અને હલવો બનાવીને ખાવામાં આવે છે. મગ ની દાળનો ઉપયોગ અલગ અલગ ઘણી બધી વસ્તુઓ બનાવવામાં થાય છે. ફણગાવેલા અનાજનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ફણગાવેલા મગને પોષક … Read more