એક અલગ રીતે આલૂ પરાઠા બનાવવાની રીત – Aloo Paratha Recipe

નમસ્તે મિત્રો, આજે આપણે એક અલગ રીતે આલૂ પરાઠા [aloo paratha recipe] બનાવીશું.  જેમ કે તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.  તો મિત્રો, ખાતરી કરવા માટે આ રેસિપિ અજમાવી જુઓ. બનાવવાની રીત:  સૌ પ્રથમ, કડાઇ મા થોડું તેલ ગરમ કરો અને તેમાં 1 ચમચી રાઇ નાંખો,  1/4 ચમચી હીંગ,  2 ઝીણી સમારેલી ડુંગળી એડ કરો.  ડુંગળી … Read more

પાટણ નાં ફેમસ દેવડા ઘરે બનાવાની રીત – Devda Recipe

Devda Recipe

હેલ્લો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું પાટણ ની ફેમસ મીઠાઈ દેવડા(Devda)  જેને મીઠાં સાટા(Sata)  પણ કહેવામાં આવે છે. આ દેવડા બનાવામાં સરળ અને તેને ૧૦-૧૫ દિવસ સુધી સ્ટોર કરી શકો છો. તો પાટણ ના દેવડા ઘરે કેવી રીતે બનાવી શકાય તે વિશે જોઇલો. સામગ્રી: ૧ કપ મેદાનો લોટ ૩ ચમચી ઘી કુકિંગ સોડા પાણી તેલ ચાસણી … Read more

ફક્ત 3 મિનિટ મા બનની આ ટોસ્ટ ચાટ બનાવાની રીત : Toast Chaat

Toast Chaat

ઘણા દિવસ થયા હોય ને આપણે ચાટ (Toast Chaat) ના ખાધી હોય તો કઇંક મિસિંગ થયું એવુ લાગે. આજે મને થયું કે આજે એક સરસ મજાની ચાટ બનાવીએ અને મારો રસોઇ ની દુનિયા ના પરિવારજનો જોડે શેર કરુ. મિત્રો આ ચાટ બનાવતા એક ખાસીયત એ છે કે તમારે વધારે સામાનની જરૂર નહીં પડે, તમારી પાસે … Read more

ઘરે એકદમ સરળ રીતે પાપડ પૌવા બનાવાની રીત – Papad Pauva

papad pauva

હેલ્લો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું પાપડ પૌવા રેસિપી જે એકદમ ખાવામાં ટેસ્ટી, ચટપટી અને બાળકો ને જોતાજ મોઢામાં પાણી આવી જાય એવી બને છે. તમે બાળકો ને સાંજ નાં નાસ્તામાં કે બાળકોને ટિફિન માં તમે પાપડ પૌવા આપી શકો છો. તો રેસીપી એકવાર જોઇલો અને ઘરે બનાવાનો પ્રયત્ન કરજો. સામગ્રી: ૨૦૦ ગ્રામ નાયલોન પૌવા ૬ … Read more

૧૦૦% બજાર જેવો ટમેટો કેચપ બનાવાની અને સ્ટોર કરવાની રીત – Tomato Ketchup Recipe

tomato ketchup recipe

આજે આપણે બનાવિશુ ટામેટા કેચપ (tomato ketchup recipe) જે એકદમ સરસ માર્કેટ કરતા સસ્તો અને ચોખ્ખો ટમેટા કેચપ ઘરે બનાવી શકો છો. તમે આ કેચપ ને કેવી રીતે લાંબો સમય સુધી સ્ટોર કરી શકો તે પણ જણાવીશું. સામગ્રી (tomato ketchup recipe) : ૧ કિલો લાલ ટમેટા ૧ મલમલ નું કાપડ ૧ ચમચી જીરૂ ૧ ટુકડો … Read more

સુરત ની પ્રખ્યાત સોડા વગર,બિલકુલ તેલ ના રહે એવી સરસ ફૂલેલી રતાળુ પુરી

ratalu-puri-recipe-gujarati

આજે આપણે બનાવીશું સુરત ની પ્રખ્યાત રતાળુ પૂરી, જેને કંદપુરી પણ કેહવામાં આવે છે. આ પુરી બિલકુલ તેલ ના રહે, સોડા વગર એકદમ એવી સરસ, ફૂલેલી ફૂલેલી રતાળુ પુરી, સુરત ની લાળીઓ પર મળે એવી ઘરે બનાવી શકાય છે. આ પુરી ખજુર આંબલી કે ગ્રીન ચટણી સાથે ખાસો તો કંઇક અલગ જ મજા પડી જશે. … Read more

ભોજનમાં રહેલ આ 6 ટેસ્ટ દરેક લોકો બહુ જ પસંદ કરે છે- પરંતુ વધારે ખાવાના ગેરફાયદાઓ છે

છ સ્વાદ કે રસ: આપણે ભોજનમાં 6 પ્રકારના રસનો નિત્ય સેવન કરતા હોઇયે છીએ. પરંતુ આ 6 રસ, 6 સ્વાદ કયા કયા છે? તેને વધારે ખાશો તો કયા કયા નુકસાન થઈ શકે છે અને જરૂરી ખાશો તો શું ફાયદો થઈ શકે છે તે તમામ માહિતી આજે તમારી સાથે શેર કરીશુ. આયુર્વેદમાં છ પ્રકારના સ્વાદનું વર્ણન … Read more

ઢાબા સ્ટાઈલ કાઠિયાવાડી ઢોકળી નું શાક

હેલ્લો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું એકદમ ઢાબા જેવું તીખું સ્પાઈસી અને સોફ્ટ ઢોકળી સાથે તૈયાર કરીશું. કાઠિયાવાડી ઢોકળી નું શાક. આ શાક તમે રોટલી કે રોટલા સાથે ખાસો તો બહુ જ મજા આવશે. તો જોઈલો અસલ ટેસ્ટી અને ચટાકેદાર કાઠિયાવાડી શાક કેવી રીતે બનાવી શકાય. સામગ્રી:  ૧ કપ ચણાનો લોટ   ૧ કપ છાશ અડધો કપ … Read more

ગરમ પાણી પીવાના આ ફાયદાઓ લગભગ કોઈ જાણતું નથી-આ રોગો છુમંતર થઈ જશે

warm water for health benefits

નવશેકુ સહેજ ગરમ કરેલું ફાળો ઉકાળેલું પાણી પીવાના ઘરગથ્થુ ઉપચાર વિશે જાણીશુ.  પ્રાકૃતિક ચિકિત્સામા ગરમ પાણીથી અનેક ઉપચાર કરવામાં આવે છે. સ્વચ્છ, હલકુ ગરમ પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે. ગરમ પાણીથી અનેક બીમારીઓથી બચી શકાય છે. હવે આપણે ગરમ પાણી ના ફાયદાઓ તથા પ્રયોગો જાણીએ. મિત્રો એક વાતની ચોખવટ કરવા માગું છું કે … Read more

બટાકાની ચિપ્સના, સોડા વગર ફૂલેલા, તેલ ના રહે એવા બટાકા ના ભજીયા

bhajiya recipe in gujarati

હેલ્લો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું બટાકાની ચિપ્સ નાં ભજીયા. આ ભજીયા ખુબ જ ટેસ્ટી બને છે અને તેને બનાવવા પણ ખુબજ સરળ છે. ભજીયા માં સોડા કે બેકિંગ પાઉડર નાખવાનો નથી. આ ભજીયા એકદમ ફૂલીને દડા જેવા બનશે. આ ભજીયા ક્રિસ્પી બનશે અને તેને લાંબો સમય કેવી રીતે ક્રીપી રાખી શકાય તે પણ બતાવીશું. તો … Read more