લીંબુનો ખાવા કરતા આ રીતે પ્રયોગો કરો તો થશે અનેક રીતે ઉપયોગી- ઘરે થાય એવા પ્રયોગો – Limbu Na Fayda

0
529
Limbu Na Fayda

આજે અમે આપને આપણું એક દિવ્ય ફળ કે જે આપણું આરોગ્ય ખૂબ સાચવે છે આપણી રસોઈને પણ અતિ મીઠી બનાવે છે. ઉનાળામાં કે આખા વર્ષ દરમિયાન આપણા પિત્ત દોષને શાંત કરે છે.આપણે જેને લીંબુ તરીકે ઓળખીએ છીએ તે લીંબુ આપણા દેશમાં અને વિશ્વમાં ઉત્પન્ન થતું સર્વોત્તમ અને પ્રસિદ્ધ ફળ છે. એ રસોઈમાં તો ખૂબ જ ઉપયોગી છે. ઠંડા પાણીમાં ઉપયોગી છે પણ આજે હું આપને સૌંદર્ય અને લીંબુ એટલે કે લીંબુથી સૌંદર્ય કેમ જાળવી શકાય એની એક સરસ વાત કરવા માગું છું.

Limbu Na Fayda

Limbu Na Fayda : – મિત્રો મુખ પર કાળા ડાઘ થયા હોય તો લીંબુ અને લીંબુના રસમાં જાયફળ પીસી અને મુખ પર લગાવવાથી આવા ડાઘ મટી જાય છે.એમ કહે છે કે ખીલ થયા હોય તો લીંબુના રસમાં હળદર ચંદનનું ચૂર્ણ તથા બેસન એટલે કે ચણાનો લોટ મેળવીને લગાવવાથી ઊઠીને લગાડવાથી ખીલ મટી જાય છે. આ લેપ 15 મિનિટ સુધી મધ અને લીંબુનો રસ સમાન માત્રામાં મેળવીને લગાવવાથી મોઢા નો રંગ ચમકદાર બને છે. આ મિશ્રણને અડધા કલાક સુધી લગાવી રાખવું ત્યાર બાદ હુંફાળા પાણીથી મોઢાને સાફ કરવું. મિત્રો લીંબુનો રસ બે ચમચી ચણાનો લોટ 2 ચમચી અને જૈતુનના તેલની એટલે કે ઓલિવ.

 Limbu Na Fayda

હવે તો ઘણી વખત આપણે અહીંયા સરસવના તેલનો કે નાળિયેર નાં તેલનો પણ ઉપયોગ કરવામાં આવે છે ઉપરાંત તલના તેલનો પણ ઉપયોગ કરવામાં આવે છે. એ અડધી ચમચી મેળવી અને ૨૦ મિનિટ સુધી મુક્ત પર લગાવવું અને ત્યાર બાદ સાદા પાણીથી મુખને સાફ કરવું આ પ્રયોગથી મોઢાની કરચલીઓ દૂર થાય છે. દુધના પાવડરમાં લીંબુ ના થોડા ટીપાં ઉમેરી જેનું આખું મિશ્રણ થઈ જાય અને મોઢા પર ત્યારબાદ મોઢા પર ઘસવું આ પ્રયોગથી ચામડી ચમકીલી બને છે. લીંબુના રસમાં થોડી હળદળ પલાળી અને દૂધમાં જવનો લોટ પલાળવો થોડાક સમય બાદ આ બંનેનું મિશ્રણ કરવું અને મિશ્ર ચામડી પર ઘસો.

ચામડી મિત્રો બહુ જ સુંદર બને છે આપણે ચામડી આપણા મોઢામાં સૌંદર્ય અને આપણી ચામડીનું સૌંદર્ય જાળવવા માટે આપણે કોઈ પણ કુદરતી લોસન આજકાલ જે કંઈ ચાલી રહ્યું છે તે મિત્રો કાંઈ વાપરવાની જરૂર નથી , માત્ર લીંબુનો આટલા પ્રયોગો કરીશું તો પણ આપણી ચામડી ચમકદાર ચમકીલી સુવાળી કોમળ અને સૌંદર્ય આપનારી રહે છે . લીંબુના રસમાં નારંગીની સુખી છાલનું ચૂર્ણ ઉમેરી મોઢા પર લગાવીએ તો ચામડી પણ સુંદર બને છે તો ચામડી હંમેશા સૂકી રહેતી હોય તો આ મિશ્રણમાં થોડું ઘી ઉમેરી અને ઘસવાથી ખૂબ લાભ પ્રાપ્ત થાય છે.

Limbu Na Fayda

લીંબુના રસમાં ગુલાબજળ મેળવીને લગાવવાથી ખીલ મટવા પાત્ર છે આ મિશ્રણ ફુલાવેલો ટંકણખાર મેળવીને લગાવવામાં આવે તો અનેરો ફાયદો થાય છે. મિત્રો તુવેર અને મસૂરની દાળને ગુલાબ જળમાં પલાળવી તેમાં લીંબુનો રસ મેળવો આનાથી અને મુખ પર લગાવવાથી મુખની ત્વચા એટલે કે આપણા ચહેરાની ત્વચા સુંદર ચમકીલી બને છે. બેસન અને હળદર તથા તલ સમાન માત્રામાં લઈ તેમાં લીંબુનો રસ અને થોડું પાણી ઉમેરીને ઘૂંટવું પલાળવું ત્યારબાદ તેની બારીક ચટણી બનાવી અને આનો લેપ મુખ પર કરવો જોઈએ તો ચામડી ચીકણી હોય તો આ મિશ્રણમાં લીંબુ નો રસ વધારે ઉમેરવો તથા થોડું મધ પણ ઉમેરવું. જો ચામડી સૂકી હોય તો લીંબુના રસમાં મેળવીને લગાવવાથી મિત્રો ખૂબ જ વૃદ્ધિ થાય છે.

આયુર્વેદ કહે છે કે આ બધા પ્રયોગો નિષ્ણાત વૈદ અથવા તો તેની યોગ્ય જ્ઞાન પ્રાપ્ત કરનારા સારા ડોક્ટરને પૂછીને કરવાથી આપણને વધારે ઉપયોગી થાય છે.કોઈપણ નું માર્ગદર્શન લેવાથી આપણું જ્ઞાન વધે છે મિત્રો બદામ કેસર ચંદનનો પાવડર પીસી અને તેમાં થોડીક મલાઈ અને લીંબુનો રસ ઉમેરવાથી ત્યારબાદ ચામડી પર લગાવવાથી સૂકી ચામડી ની મિત્રો ફરિયાદ સંપૂર્ણ દૂર થઈ જાય છે. અને ચામડી બહુ સુંદર બને છે લીંબુની છાલ અને સંતરાની છાલને સુકવીને પૂર્ણ બનાવવાનું તેમાં હળદર અને લીંબુનો રસ મેળવી લગાવવાથી લેપ કરવાથી દુઃખ ની ચામડી કાંતિમય અને સુંદર બને છે.

Limbu Na Fayda

આજકાલ ચામડીના એટલા બધા પ્રશ્નો છે મિત્રો કે તેને તમે વાત ન પૂછો ચામડી કાળી થઈ જાય ચામડી ફાટી જાય ચામડીમાં ચકામાં થાય એમાં કાળા ડાઘ થઈ જાય આ બધા જ મુદ્દાઓમાં લીંબુ એ આપણી ચામડીના રોગોને નિવારવા માટે ખૂબ જ ઉપયોગી થાય છે. કાળા ડાઘ કે જાય હોય તો તેને મટાડવા માટે લીંબુના રસમાં સાકર ટેટી નો રસ મેળવીને પણ મિત્રો ખૂબ લાભ થાય છે . આ જ્ઞાન આપણી પાસે આપણા સુધી પહોંચતું નથી જેથી એ જ્ઞાનના અભાવે આપણે અન્ય પ્રયોગો કરીએ છીએ. ગરમીના દિવસોમાં શક્કરટેટીના રસમાં લીંબુનો રસ તથા દહીં ની મલાઈ મેળવીને લગાવવાથી ઠંડક થાય છે. શિયાળામાં લીંબુના રસમાં એરટેલ જાયફળ ચૂર્ણ મેળવીને લેપ કરવો. ચોમાસામાં લીંબુના રસમાં હળદર અને દહીં ની મલાઈ મેળવીને લગાડવું . મિત્રો આજે અલગ-અલગ ના પ્રયોગ આપણે અજમાવીએ છીએ એક લીંબુ લઈ અને તેના બે ટુકડા કરવા અને તે ટુકડા પણ નવસાર ચૂર્ણ ભભરાવીને થોડા સમય સુધી રાખવું જ્યારે આ નવસારી ઓગળીને રસ્તામાં ભળી જાય ત્યારે આ ટુકડા મુખ પર ઘસવા ત્યાર બાદ ગરમ પાણીથી મોઢાને સાફ કરવું.

 Limbu Na Fayda લીંબુના રસમાં હળદર અને લોધરનું ચૂર્ણ મેળવીને ઘસવાથી મોં પર પડેલા ડાઘા દુર થાય છે. લીંબુના રસ તુલસીના પાનને લસોટી તેનો લેપ રાત્રે ઉપર કરવાથી મુખના દાગ તથા કરચલીઓ સંપૂર્ણ દૂર થાય છે. મિત્રો અનેક પ્રયોગો છે કોઈપણ એક બે પ્રયોગો જ આપણે હાથ ધરવા અને એ પ્રયોગો થોડીક મર્યાદાઓ ઊભી થાય તો બીજા જે પ્રયોગો કર્યા એ પ્રયોગ આપણે લીંબુના રસમાં સમુદ્ર ફીણ પીસીને મોં પર લગાડવાથી મુખ નાં ડાઘા દુર થાય છે. મિત્રો દૂધને ગરમ કરવું આવતા દૂધમાં લીંબુ નીચોવી ફરી વખત ઉકાળવું દૂધ ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળવું અને ઠંડુ થયા બાદ રાત્રે સૂતી વખતે મુખ પર લગાવવું. આ પ્રયોગથી ખીલ ડાઘ મટવાપાત્ર છે. એક ચમચી સાચું મધ ઓરીજનલ મધ લીંબુના આઠથી દસ ટીપા એક ચમચી ટમેટાનો રસ મેળવીને એ મોઢા પર લગાવશો તો પણ ચહેરાની ચમક ખૂબ જ ઉજળી થશે. શરીરને પણ તાજગી આપશે ત્યારબાદ લગાવ્યા પછી સ્નાન કરવું એટલે કે ચહેરા પરના ખીલ ડાઘ કરચલી વગેરે દૂર થાય છે આમ લીંબુ અને સૌંદર્ય એના અનેક પ્રયોગો આપણા શાસ્ત્રોમાં આયુર્વેદના કથાનકમાં અને પ્રાચીન આપણી આ પ્રકારની ગ્રંથોમાં આપણી પરંપરામાં છે માટે આપણા દેશમાં અને દેશકાળને સમજીશ વિચારી અને જે સ્થળે રહેતા હોય એ સ્થળને માનપાન આપી અને આપણે આ બધા પ્રયોગો કરીશું અને એ પ્રયોગોને આધારે આપણે આપણી ચામડીને સુંવાળી અને ચમકીલી રાખી શકીશું.

Limbu Na Fayda

મોઢા પરના ખીલના ડાઘ દૂર કરી શકીશું કાળા ડાઘ દૂર કરી શકીશું કરચલીઓ પણ દૂર કરી શકીશું એની જે ઝાય, જાગી થઈ ગઈ હોય એને પણ સૌંદર્ય વાળી કરી શકીશું. આપણે આપણી પોતાની પરંપરા માં થોડીક શ્રદ્ધા ધરાવીએ આપની વૈદિક વિદ્યા માં આપણે થોડાક ની પૂર્ણ થઇ છે અને આ બધાં જાણીએ વિચારી અને શાંતિથી અન્ય માર્ગદર્શકો અને વૈધની સલાહ લઈને આગળ વધીએ તો મિત્રો ખૂબ જ લાભ થાય છે