Posted inસ્વાસ્થ્ય

૯૯ % ગૃહિણીઓ રસોઈમાં હાજર રહેતા લીંબુ વિષે જાણતી જ નથી. આજે જાણી લો તો કામ આવશે.

લીંબુના જ્યુસમાં પોટેશિયમ હોય છે જે કિડનીમાં પથરીનું નિર્માણ થતા રોકે છે. તેમાં સાઇટ્રેસ લેવલ વધારે હોય છે તેથી પથરી બની શકતી નથી. અત્યારે કોરોના કાળમાં લીંબુનો રસ અમૃત સમાન માનવામાં આવે છે, તેનાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે, તેથી રોજ એક લીંબુના રસનું સેવન કરવું. જો શરદી અને ફલૂ થાય તો તમે લીંબુના રસનું […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!