dudhi nu juice na fayda
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે તમને એક એવી વસ્તુ વિષે જણાવીશુ જે વસ્તુને આયુર્વેદમાં હૃદયની બ્લોક નસોને ખોલવા માટે સૌથી બેસ્ટ ગણવામાં આવી છે. હૃદયની કોઈ પણ બીમારી શરીર માટે ખુબજ ગંભીર બાબત કહી શકાય છે. શરીરના દરેક અંગો સારી રીતે કામ કરતા હોય ત્યારે કહી શકાય કે શરીર સ્વસ્થ્ય છે.

જો શરીરના કોઈ પણ અંગ માં થોડી પણ ખામી આવી જાય તો તેની અસર સીધી શરીરમાં જણાય છે. જયારે પણ હૃદયની કોઈ પણ નસ બ્લોક થઈ જાય ત્યારે બધા લોકો દવાખાને પહોંચી જતા હોય છે. દવાખાને ગયા પછી ડોક્ટર તપાસ કરે છે અને તમને જણાવે છે તમારી આટલા પરસેન્ટેજ નશો બ્લોક થઇ ગઈ છે.

અને તમારે બાયપાસ સર્જરી કરાવી પડશે અથવા તો તમારું ઓપરેશન કરવું પડશે. સાંભળતા જ બધા લોકો ઓપરેશન કરાવવા માટે તૈયાર થઈ જતા હોય છે. હા અમુક પ્રસંગે, જો તમને બ્લોકેજ હોય તો તમારા માટે ઓપરેશન ની જરૂરિયાત છે, નહીંતર તમારે ઓપરેશન ની જરૂર પડતી નથી.

જો તમે એક વસ્તુનું સેવન એક મહિનાથી વધુ એટલે કે બે કે ત્રણ મહિના સુધી કરી શકો તો તમારી બધી જ હૃદયની જે બ્લોકેજ છે તે ખુલી શકે છે અને તમારે ઓપરેશન કરાવવાની જરૂર પડતી નથી અને તમારા પૈસા પણ બચી શકે છે.

આ વસ્તુનું જ્યુસ તમારા હૃદયને તમે જીવો ત્યાં સુધી સ્વચ્છ રાખી શકે છે અને તમારા હાથની જે નશો છે એનું બ્લોકેજ પણ ખોલે છે. તો આ વસ્તુ એટલે કે દુધી. હા, તમારે દુધીનું જ્યુસ બનાવીને પીવાનું છે. તો ચાલો જાણીએ આ જ્યુસ બનાવવાની રીત જે તમારી બ્લોકેજ નસોને ખોલી નાખે છે.

સૌ પ્રથમ આ જ્યુસ બનાવવા માટે એક દૂધી લેવાની છે. દૂધીના ચપ્પાની મદદથી ટુકડા કરી લેવા અને મિક્સચર ની અંદર તમારે તેનો જ્યુસ બનાવવો. પછી તેને ગાળી લેવો અને જે બાકી રહે છે તેને પણ તમારે ખાઈ જવું. આ પ્રયોગ સવારે વહેલા ઊઠીને નરણા કાંઠે કરવાનો છે.

આ સાથે જણાવીએ કે દુધી નાં જ્યુસમાં આયરન ભરપુર પ્રમાણમાં મળી રહે છે જે તમારા શરીરમાં લોકોની ઉણપ હોય તો તે દૂર કરે છે. આ પ્રયોગને બે થી ત્રણ મહિના સુધી કરવાથી કોઈ પણ પ્રકારની બ્લોકેજ નસો ખોલી શકો છો. દૂધીનું જ્યુસ બનાવીને પીવું એ એકદમ ઘરેલુ ઉપાય છે.

આ જ્યુસ બનાવતી વખતે એ વસ્તુનું ધ્યાન રાખવું કે તમે જે દૂધીનો ઉપયોગ કરો છો એ દુધી ફ્રેશ હોવી જોઇએ. જો શક્ય હોય તો તમારે તમારા ખેતરમાં કે વાડીમાં દૂધીનું બીજ લાવીને તેને ઉગાડવી અને તેનો જ ઉપયોગ કરવો. કારણકે બજારમાં દવાઓ થી પકવેલી દૂધી મળે છે અને ઘરે ઉગાડેલી દૂધીમાં કોઈ દવાઓ કે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા નથી.

તમને આ માહિતી મદદરૂપ લાગી હોય તો આ માહિતીને આગળ મોકલો જેથી બીજા લોકો પણ જાણી શકે. આવી જ માહિતી સાથે કિચન ટિપ્સ, બ્યુટી ટિપ્સ વગેરે જેવી માહિતી મેળવવા માટે રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા