બધું કરીને થાકી ગયા હોવા છતાં વજન ધીમે ધીમે ઘટે છે તો તેના આ કારણો હોઈ શકે છે
એક સ્લિમ ફિગર માટે, ફિટ બોડી શેપ માટે આપણે બધા શું શું નથી કરતા. તમે વજન ઘટાડવા માટે હેલ્દી અને ઓછી કેલરીવાળો ખોરાક ખાઓ છો અને વિચારો કે હજુ પણ વજન ઘટતું નથી તો કેટલું ખરાબ લાગે છે. આવી સ્થિતિમાં ઘણીવાર પોતાના પર જ ગુસ્સો આવે છે. જો તમે સખત મહેનત કર્યા પછી પણ વજન … Read more