હોળી પર બનાવો આ સ્વાદિષ્ટ અને સરળ 3 સ્પેશિયલ વાનગી

holi special recipe in gujarati

ભારતને તહેવારોનો દેશ કહેવાય છે. અહીંયા બધા તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે અને તેની સાથે અલગ અલગ પ્રકારની વાનગી પણ બનાવવામાં આવે છે. તો આજથી 14 દિવસ પછી આપણે બધા રંગોના તહેવારમાં ડૂબી જઈશું. આખું વાતાવરણ ગુલાલ અને સુગંધથી ભરાઈ જશે. હોળીના તહેવારમાં લોકો ખાવા કરતાં ચટપટ નાસ્તો અને ઠંડા પીણા પીવાનું વધારે પસંદ કરે … Read more

તમારા શરીરમાં છે હિમોગ્લોબિનની કમી, તો આહારમાં શામેલ કરો આ 7 ફૂડ

hemoglobin increase food in gujarati

શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ ઘણી સમસ્યાઓનું કારણ બની જતી હોય છે, જેમાં નબળાઇ, થાક અને શ્વાસની તકલીફ જેવી ઘણી સમસ્યાઓનો સમાવેશ થાય છે. માહિતી અનુસાર, સ્વસ્થ મહિલાના શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ 12 થી 16 મિલિગ્રામ હોવું જોઈએ અને પુરુષનું પ્રમાણ 14 થી 18 મિલિગ્રામ હોવું જોઈએ. જો હિમોગ્લોબિન આ રકમથી ઓછું હોય, તો તમારે તમારા આહારમાં એવી … Read more

હાથ-પગની બળતરા, માઇગ્રેન, ઈમ્યુનીટી, અને માથાનો દુઃખાવો દૂર કરનારા લાડુ – ladoo recipe in gujarati

ladoo recipe in gujarat

આજે જોઈશું ઉનાળા માટે એકદમ સ્પેશિયલ લાડુ ની રેસિપી. આ લાડુ એકદમ ભરપૂર મસાલા નાંખીને બનાવવામા આવે છે જેથી તમારી ઘણી એવી બિમારીઓ સામે રક્ષણ આપે છે. આ લાડુ ખાવાથી શરીર ની તકલીફો જેવી કે હાથપગ ની બળતરા,આંખોની બળતરા, માઇગ્રેન,  માથાનો દુખાવો જેવી ઘણી બધી બિમારીઓ સામે રક્ષણ આપે છે. ઉનાળામાં વધારે પડતી ગરમીથી જો … Read more

ઘઉ,ચોખા કે મકાઇ ના લોટ નો ઉપયોગ કર્યા વગર બનાવો ખીચું

mamaranu khichu banavavani rit in gujahati

તમે ખીચું તો બનાવ્યું જ હસે અને ખાધું પણ હસે. પણ શું તમે મમરામાંથી બનતું ખીચું ખાધું છે? તમારો જવાબ હસે નાં, તો આજે અહિયાં તમને બતાવીશું કે મમરમાંથી કેવી રીતે ખીચું બનાવી શકાય. આ ખીચું સ્વાદ માં ટેસ્ટી અને ચટપટું બને છે. તો એકવાર આ રેસિપી જોઈલો અને ઘરે બનાવવાનો પ્રયત્ન જરૂર કરજો. અને … Read more

ઉનાળામાં ઠંડક આપતી અને ન્યુટ્રિયન્ટ્સ થી ભરપુર તાંદળજાની ભાજીનું શાક | Tandalja ni Bhaji nu shaak

Tandalja ni Bhaji nu shaak

ઉનાળામાં સર્વશ્રેષ્ઠ અને શરીર માટે એકદમ ઠંડક આપતી એવી આજે આપણે તાંદળજાની ભાજી બનાવવાના છીએ તો અહીં ભાજી ૭૫૦ ગ્રામ લીધી છે અને નાના પાન વાળી લેવાની છે. ભાજી બે પ્રકારની આવે છે એક લીલી અને જાંબલી. તો અહીંયા જાંબલી લેવાની છે. જો મોટા પાનવાળી લેશો તો તે સ્વાદમાં મીઠી નહીં બને. સૌથી પહેલા કુણા … Read more

આ એક દેશી શરબત પીવાથી થાય છે ઘણા ફાયદા. ઘરની બહાર જવાવાળા માટે ખાસ શરબત – deshi sarabat banavavani recipe

આ એક દેશી શરબત પીવાથી થાય છે ઘણા ફાયદા. ઘરની બહાર જવાવાળા માટે ખાસ શરબત - deshi sarabat banavavani recipe

એક એવો દેશી શરબત જેનાથી ગરમીમાં લૂ લાગવી, ચક્કર આવવા,  જાડાપણું, થાક, સાંધાનો દુખાવો, નબળાઇ વગેરે માટે આ દેશી શરબત ખુબજ લાભકારક છે. ઉનાળામાં લૂ લાગવી, નબળાઇ, ચક્કર થવાનું જોખમ હોય છે. જે વ્યક્તિ નોકરી માટે, અભ્યાસ કરવા માટે ઘરની બહાર જાય છે તેવા લોકો માટે આ શરબત ખુબજ લાભદાયી છે. જે માણસ ઘરની બહાર આ … Read more

ઉનાળા મા બનાવો ૪ અલગ-અલગ પ્રકાર ના શરબત – Sharbat Banavani Rit

Sharbat Banavani Rit

આજે જોઈશું ઉનાળાની ગરમીમાં શરીર ને રાહત આપે તેવા ચાર પ્રકાર ના શરબત ની રેસિપી. આ શરબત ઘરે રહેલી સામગ્રીથી એકદમ ઓછા ખર્ચા માં સરળતાથી બની જાય છે. એકવાર શરબત બનાવવાની રીત જોઇ લો અને સારી લાગે તો લાઈક, કમેન્ટ અને શેર તો જરૂર કરજો. કાચી કેરીનો શરબત માટે સામગ્રી: એક કાચી કેરી(૨૫૦ગ્રામ) ૪-૫ ચમચી ફુદીનાના પાન … Read more

લાંબા સમય સુઘી સ્ટોર કરી શકાય તેવું ખાટું – મીઠું, ચટપટું લીંબુ નું અથાણુ – Limbu nu athanu recipe

Limbu nu athanu recipe

લીંબુ નું અથાણુ : અથાણાં તો તમે ઘરે બનાવતાં જ હશો. પણ આજે આપણે બનાવીશું લીંબુ નું ખાટું મીઠું અથાણુ. આ અથાણુ બનવામાં એકદમ ટેસ્ટી અને ચટપટું બને છે. આ અથાણુ તમે ઘરે રહેલી સામગ્રી થી સરળ રીતે બનાવી શકો છો. તો આ લીંબુ  નું ચટપટું અથાણુ બનાવવાની રીત જોઇ અને ઘરે બનાવવા નો પ્રયત્ન … Read more

ઉનાળામાં જો આઈસ્ક્રીમ ખાવાનું મન થાય તો આ મેંગો આઈસક્રીમ જરૂર ટ્રાય કરજો

mango ice cream recipe in gujarati

ઉનાળાની ગરમી માં જો આઈસ્ક્રીમ મળી જાય તો મજા જ આવી જાય છે અને મોંમાં પાણી પણ આવી જાય છે. આજે અમે લઈને આવ્યા છીએ એકદમ સોફ્ટ મેંગો આઈસ્ક્રીમ. જો એકવાર બનાવશો તો વારંવાર આજ આઈસ્ક્રીમ બનાવશો. તો ચાલો જોઈએ. મેંગો આઈસક્રીમ સામગ્રી : 2-3 વાટકી તાજો બનાવેલો કેરી નો રસ અડધી વાટકી ખાંડ અડધી … Read more

૧ છાશ મસાલા સાથે બનાવો ૩ અલગ અલગ મસાલા છાશ – Chaas Masala Banavani Rit

Chaas Masala Banavani Rit

છાશ નો મસાલો બનાવવાની રીત: ઉનાળાની ગરમીમાં શરીર ને ઠંડક આપતી છાશ બનાવવાના છીએ. આજે તમને જણાવીશું કે ઘરે બનાવેલા ૧ છાશ મસાલાથી કેવી રીતે ૩ અલગ અલગ પ્રકાર ની છાશ બનાવી શકો છો. જો તમને અમારી આ છાશ રેસિપી ગમે તો આગળ મિત્રોને શેર કરજો. છાશ નાં મસાલા માટે સામગ્રી: ૩૦ ગ્રામ લીલા ધાણા … Read more