એકદમ નવા સ્વાદ સાથે ગરમાગરમ ક્રિસ્પી દાળવડા બનાવવાની રીત | Dalvada banavani rit

Dalvada banavani rit

ચોમાસાની શરૂઆત થાય એટલે તરત જ આપણે બધાને ગરમાગરમ ભજીયા, ગોટા કે દાળવડા ખાવાની ઈચ્છા થાય છે. તો હવે વરસતા વરસાદમાં દાળ વડા લેવા માટે લાઇનમાં ઊભા રહેવાની બિલકુલ જરૂર નથી. તો આજે આપણે બનાવીશું અમદાવાદના પ્રખ્યાત દાલવડા બનાવવાની પરફેક્ટ રીત. સામગ્રી: એક ચમચી જીરૂ, ૧૦થી ૧૨ નંગ કાળા મરી એક ચમચી સૂકા ધાણા, 1 કપ … Read more

હૃદયને હેલ્ધી રાખવા માટે નાસ્તામાં સામેલ કરો આ 7 રેસિપી

best recipes for breakfast in gujarati

આજકાલ બદલાતી અને બગડતી જીવનશૈલીને કારણે હાર્ટ એટેકનું જોખમ ઝડપથી વધી રહ્યું છે. તેથી જ તમારા સ્વાસ્થ્યની સાથે તમારા હૃદયની સંભાળ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે તમારા હૃદયની સંભાળ રાખવા માંગતા હો, તો કસરતની સાથે સાથે, તમે જે ખાશો તે અંગે પણ તમારે સાવચેત રહેવાની જરૂર છે. તો આજે અમે તમારા માટે આવી … Read more

ઘઉંના લોટનો સ્વાદિષ્ટ અને હેલ્ધી નાસ્તો બનાવવાની રીત | Ghau na lot no nasto

bataka no nasto

સવારનો નાસ્તો ખૂબ પૌષ્ટિક અને સ્વસ્થ હોવો જોઈએ. જે ખાવામાં માજા આવે અને તેલનું નામ ના હોવું જોઈએ. આજની નાસ્તાની વાનગી એના જેવી જ છે. ખૂબ સ્વસ્થ અને તેલહીન. જેમાં ખૂબ ઓછું તેલ વપરાય છે. ઘઉંના લોટના સ્વસ્થ નાસ્તાની રેસીપી માટેની સામગ્રી ઘઉંનો લોટ = 250 ગ્રામ તેલ = 1 ટીસ્પૂન મીઠું = સ્વાદ પ્રમાણે … Read more

દિલ્હીનું ફેમસ સ્ટ્રીટ ફૂડ, દિલ્હી છોલે ચાટ બનાવવાની રીત | Delhi chaat recipe in gujarati language

Delhi chaat recipe in gujarati language

આજે આપણે બનાવીશું દિલ્હી છોલે ચાટ. દિલ્હી છોલે ચાટ બધા ને પસંદ હોય છે. દિલ્હી નું આ સ્ટ્રીટ ફૂડ જે દિલ્હી છોલે ચાટ તરીકે ઓળખાય છે. બજારમાં ઘણા બધા ચાટ જોવા મળતા હોય છે તો ચાલો આપણે દિલ્હી ચાટ કઈ રીતે બનાવી શકાય તે જોઈએ. છોલે ચાટ બનાવવા માટે સામગ્રી: ૨૦૦ ગ્રામ છોલે (ચારથી પાંચ … Read more

ઢોસા ખાવાના ત્રણ આશ્ચર્યજનક ફાયદા | Dhosa khavana fayda

dhosa khavana fayda

ઢોસા એક સ્વસ્થ, સ્વાદિષ્ટ વાનગી છે. ઢોસા એ સાઉથ ઇન્ડિયન વાનગી છે, પરંતુ તમને તેના ચાહકો માત્ર ભારતમાં જ નહીં, પરંતુ અન્ય દેશોમાં પણ ઢોસા ખાનારાઓની સંખ્યા ખુબ જ વધારે છે. ભારતના લગભગ દરેક ભાગમાં, નાના – મોટા રેસ્ટોરાંમાં ઘણા પ્રકારના ઢોસા જોવા મળે છે. સાદા ઢોસા, મસાલા ઢોસા, મૈસુર ઢોસા, ડુંગળી ઢોસા, પનીર ઢોસા, … Read more

ગરમા ગરમ ગોટા, પાપડી, ફાફડા કે ખમણ સાથે ઉપયોગ મા લેવાતી કઢી બનાવવાની રીત

gota sathe levatti kadhi banavani rit

આજે આપણે જોઇશું કઢી ની રેસિપી. આ કઢી તમે ગોટા, ફાફડા, પાપડી અને ખમણ માં ઉપયોગ કરી શકો છો. આ કઢી રેસ્ટોરન્ટ માં મળે તેનાં કરતાં પણ સારી ઘરે બનાવી શકાય છે. આ કઢી ગરમા ગરમ ગોટા, પાપડી, ફાફડા કે ખમણ સાથે ખાવાની બહુજ મજા પડે છે. તો રેસિપી જોઈલો અને ઘરે બનાવવાનો પ્રયત્ન કરજો. … Read more

કાજુ વડા બનાવવાની રીત – Kaju Vada Recipe In Gujarati

Kaju Vada Recipe In Gujarati

નાસ્તા બનાવવાની રીત: કાજુ તો તને ખાતા હસો, પણ આજે આપણે આ કાજુ માંથી બનતો નવો નાસ્તો જોઈશું. આ નાસ્તા નું નામ છે “કાજુ વડા”. આ એક સાઉથ ઇન્ડિયન રેસિપી છે. આ કાજુ વડા બનાવી તમે સાંજ નાં સમયે હળવા નાસ્તા માં લઈ શકો છો. આ વડા એકદમ ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ બને છે. … Read more

બહારથી એકદમ ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવાની રીત

french fries recipe in gujarati

આજે આપણે જોઈશું ,બહારથી એકદમ ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ, રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવાની રીત. તમારી સાથે અમુક ટિપ્સ અને ટ્રિક્સ બતાવીશું જેનાથી દર વખતે તમારા ફ્રેન્ચ ફ્રાઈસ એકદમ બહારથી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ બનશે. એકદમ ફ્રેન્ચ ફ્રાઈસ ને ક્રિસ્પી બનાવવા માટે 3 લાલ બટેટા લીધેલા છે. જેમાં સ્ટાર્ચનું પ્રમાણ ઓછુ હોવાને લીધે ફ્રેન્ચ ફ્રાઈસ … Read more

નાના બાળકોથી લઈને મોટાઓ દરેક ને ખુબ જ પસંદ આવે એવો ક્રન્ચી નાસ્તો બનાવવાની રીત

gujarati nasto banavani rit

આપણે બનાવીશું સાંજના નાસ્તામાં કે પછી ડિનરમાં ખાઈ શકાય એવો એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી નાસ્તો. જે બનાવવામાં એકદમ સરળ છે અને એકદમ ઓછા સમયમાં બની જતો નાસ્તો છે. જે નાના બાળકોથી લઈને મોટાઓ દરેક ને ખુબ જ પસંદ આવે છે. આની અંદર ઘઉંના લોટ સિવાય પણ ઘણા બધા વેજિટેબલ્સ નો યુઝ થાય છે તો એ … Read more

પ્રોટીન, આયર્ન અને કેલ્શિયમ થી ભરપુર પાણીપૂરી નો મસાલો અને ચટપટું પાણીપૂરી નુ પાણી – Pani puri nu pani ni recipe

Pani puri nu pani ni recipe

આજે આપણે જોઇશું નાના મોટા સૌની ફેવરીટ પાણીપુરી ની રેસિપી. પાણીપૂરી એ આપણા દેશ માં ખુબજ લોકપ્રિય સ્ટ્રીટ ફુડ છે અને એમાં ખાસ કરીને મહિલાઓને તો ખુબજ ભાવતી હોય છે. પાણીપૂરી માં જો પાણીપૂરી નું પાણી જો સરખા માપ સાથે મસાલા નાંખીને બનાવવામાં આવે તો ખાવાની બહુજ મજા આવે છે. તો ચાલો જોઇલો ઘરે પાણીપૂરી … Read more