નાસ્તા બનાવવાની રીત: કાજુ તો તને ખાતા હસો, પણ આજે આપણે આ કાજુ માંથી બનતો નવો નાસ્તો જોઈશું. આ નાસ્તા નું નામ છે “કાજુ વડા”. આ એક સાઉથ ઇન્ડિયન રેસિપી છે. આ કાજુ વડા બનાવી તમે સાંજ નાં સમયે હળવા નાસ્તા માં લઈ શકો છો. આ વડા એકદમ ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ બને છે. […]