પૌઆથી બનાવો ઇન્સ્ટન્ટ ઉત્તપમ, મિનિટોમાં તૈયાર થઇ જશે ટેસ્ટી નાસ્તો

poha uttapam recipe

પોહા ઉત્તપમ નાસ્તામાં સ્વાદિષ્ટ અને આરોગ્યદાયક વિકલ્પ છે. તે પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ અને વિટામિનથી ભરપૂર છે. હરી ચટણી સાથે પીરસવાથી તેનું સ્વાદ બમણું થઈ જાય છે. જરૂરી સામગ્રી: ઉત્તપમ માટે: પૌંઆ (ચીવડા) – 1 કપ સોજી – 1 કપ દહીં – ½ કપ બારીક કાપેલી ડુંગળી – 1 લીલા મરચાં – 1-2 (કાપેલા) બારીક કાપેલી શિમલા … Read more

નવી રીતે ટેસ્ટી છુટા છુટા બટાકા પૌવા બનાવાની રીત

પૌવા ભારતીય ઘરોમાં લોકપ્રિય અને સરળતાથી બનતા નાસ્તા પૈકીનો એક છે. તેને આરોગ્યદાયક અને સ્વાદિષ્ટ બનાવવા માટે હળવા મસાલા અને શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે. પૌવા ઝડપથી તૈયાર થાય છે અને તમે તેને ચા અથવા દહીં સાથે પીરસી શકો છો. જરૂરી સામગ્રી: પૌવા (ચીવડા) – 2 કપ મગફળી – 2 ટેબલસ્પૂન તેલ – 2 ટેબલસ્પૂન … Read more

સવારના હેલ્ધી નાસ્તામાં બનાવો સ્ટફ્ડ મગની દાળના ચીલા

mag ni dal na chilla

શું તમે પણ ઘરે નાસ્તામાં સ્ટફ્ડ મગની દાળના ચીલા બનાવવા માંગો છો? જો હા, તો તમારે આ રેસિપી છેલ્લે સુધી જરૂર વાંચવી જોઈએ. આજે અમે તમને સ્ટફ્ડ મગની દાળના ચીલા બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જણાવીશું, જેથી તમે કોઈપણ ભૂલ વગર તમારા ઘરે બનાવી શકશો. સામગ્રી પીળી મગની દાળ – 1 કપ ચણાની દાળ … Read more

Instant Handvo Recipe in Gujarati | વધેલી રોટલીમાંથી હાંડવો

instant handvo recipe in gujarati

શું તમે ઘરે વધેલી રોટલીમાંથી કંઈક નવી વાનગી બનાવવા વિશે વિચારી રહયા છો? જો હા, તો તમારે આ રેસિપી અંત સુધી જરૂર વાંચવી જોઈએ. આજે અમે તમને એક સરળ અને સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જણાવીશું, જેથી તમે કોઈપણ ભૂલ વગર તમારા ઘરે વધેલી રોટલીમાંથી હાંડવો બનાવી શકશો. સામગ્રી બચેલી રોટલી – 5 દહીં – 1 … Read more

પોહા અને લીલા વટાણાની કટલેટ બનાવવાની રીત | cutlet recipe in gujarati

cutlet recipe in gujarati

કોઈપણ સિઝનમાં ગરમ નાસ્તો સામે આવી જાય તો વાત જ શું કરવી? ચાની સાથે નાસ્તો હોય તો ચાનો આનંદ પણ વધી જાય છે. જો તમે નાસ્તામાં કંઈક નવું બનાવવાનું વિચારી રહ્યા છો, જે હેલ્ધી અને ટેસ્ટી પણ હોય, તો તમે થોડી જ મિનિટોમાં પોહા અને લીલા વટાણામાંથી સ્વાદિષ્ટ કટલેટ બનાવી શકો છો. પોહા અને લીલા … Read more

રોજ સવારે એક ચમચી હલવો ખાવ અને ઈમ્યુનીટી અને એનર્જી વધારો

khajur no halvo banavani rit

આજે આપણે પલાળેલા શીંગદાણા અને ખજુર નો હલવો બનાવીશું. ફક્ત એક ચમચી ઘી અને બિલકુલ ખાંડનો ઉપયોગ કર્યા વગર હલવો બનાવીશું અને આ હલવો ખૂબ જ પૌષ્ટિક બને છે. ચાલો જાણીએ હલવો બનાવવાની રીત. સામગ્રી 1 કપ સીંગદાણા 1 કપ ખજૂર અડધી ચમચી ખસખસ અડધી ચમચી ઈલાયચી હલવો બનાવવાની રીત હલવો બનાવવા માટે એક કપ … Read more

ફક્ત 10 મિનિટ માં ચોખા માંથી બનતો નવો નાસ્તો, જે કદાચ તમે જાણતા પણ નહિ હોય

Chokha na lot ni vangi

મોટા ભાગના લોકો ચોખા નો ઉપયોગ બપોરના ભોજનમાં અથવા સાંજે ડિનરમાં જ કરે છે. પરંતુ આજે તમારી સાથે શેર કરવાના છીએ ચોખા ની એક એવી એક રેસીપી જે તમે જેમ બનાવતા જશો તેમ તમે એક્સપર્ટ થતા જશો. બેટર બનાવવા માટે સામગ્રી 1 કપ ચોખા ( રેસિપી બનાવતા પેહલા 3 કલાક પાણીમાં પલાળીને રાખવા ), 1/2 … Read more

કાઠીયાવાડી સ્વાદ સાથે દહીં તિખારી બનાવાની પરફેક્ટ રીત

Dahi Tikhari Recipe

આજે આપણે બનાવીશું અસલ કાઠીયાવાડી દહીં તીખારી. જેને તમે વઘારેલું દહીં પણ કહી શકો છો. આ ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે અને ફક્ત ૫ જ મિનિટ માં તૈયાર થઇ જાય છે. આ દહીં તીખારી, જેવી ઢાબા પર હોય એવી જ બનશે. જે ભાખરી કે રોટલા સાથે ખાવાની મજા પડી જાય છે. સામગ્રી 8-10 … Read more

કોઈ પણ પ્રકારની કસરત કર્યા વગર આ 6 સ્પ્રાઉટ્સ સલાડ ખાઈ લો, વજન સડસડાટ ઘટી જશે

sprouted salad recipe in gujarati

જો તમે કોઈ પણ પ્રકારની કસરત કર્યા વગર જ સરળ રીતે વજન ઓછું કરવા માંગતા હોય તો તો તમારે તમારા આહાર પર વધુ ધ્યાન આપવું જરૂરી છે. તમારા આહારમાં વિવિધ પ્રકારના સ્પાઉટ્સનો સમાવેશ કરવાથી, તે સ્વસ્થ રહેવાની સાથે વજન ઘટાડવામાં પણ ખુબ જ મદદ કરે છે. 1. આખા મૂંગ અને કાબુલી ચણાનું સલાડ : 1-1 … Read more

5 સ્ટેપમાં આલુ પરોઠા બનાવવાની સરળ રીત | Aloo paratha banavani rit

aloo paratha recipe in gujarati

બજારમાં તમને ઘણા પ્રકારના લોટ મળી જશે પરંતુ હેલ્ધી ખાવાની આદત ધરાવતા લોકો બજારમાંથી હંમેશા ગ્લુટેન ફ્રી લોટ ખરીદવાનું પસંદ કરે છે. હવે તમારા મનમાં પ્રશ્ન થશે કે ગ્લુટેન ફ્રી લોટ એટલે કેવો લોટ હશે?? તો તમને ખબર ના હોય તો અમે તમને જણાવી દઈએ કે ગ્લુટેન ફ્રી લોટ એટલે તેમાં વધારે ચિકાસ નથી હોતી, … Read more