પહેલા કોઈ દિવસ ઘરે ચાસણી બનાવી નથી તો આ રીતે ઘરે જ બનાવો એકદમ પરફેક્ટ ચાસણી

gulab jamun chasni banavani rit

આપણે ઘણી એવી વાનગીઓ બનાવતા હોઈએ છીએ જેમાં ચાસણીની જરૂર પડે છે. આ સ્થિતિમાં ઘણા લોકો ફરિયાદ કરે છે કે અમારે ઘરે એકદમ પરફેક્ટ ચાસણી બનતી નથી. ઘરે ખાંડની ચાસણી બનાવવી એ એક સરળ કામ લાગે છે પરંતુ વાસ્તવમાં તે કામ થોડું મુશ્કેલ છે કારણ કે પરફેક્ટ કન્સીસ્ટન્સી ચાસણી બનાવવામાં ઘણો લાંબો સમય લાગી શકે … Read more

અપનાવી લો આ 4 કિચન ટિપ્સ, તમારું રસોડું પણ સ્વચ્છ અને જંતુરહિત રહેશે

tips for good kitchen hygiene in gujarati

કહેવાય છે કે આપણા રસોડું જો સ્વચ્છ હશે તો ઘરના બધા સભ્યોનું સ્વાસ્થ્ય સારું હશે, કારણ કે સૌથી વધારે રસોડાનો ઉપયોગ થાય છે એટલે રસોડું આપણા ઘરનું હબ હોય છે, તેથી તેને હંમેશા સ્વચ્છ અને આરોગ્યપ્રદ રાખવું આપણા માટે મહત્વપૂર્ણ છે. માઇક્રોવેવમાં જારને જંતુરહિત કરવાથી લઈને નિયમિત રસોડાની સફાઈ સુધીની બધી ટિપ્સ તમને તમારા રસોડાને … Read more

ભીંડાની ચિકાસ દૂર કરવા માટે 3 ટિપ્સ, આ રીતે બનાવો ભીંડાનું શાક, ક્યારેય ભીંડાનું શાક ચીકણું નહિ બને

bhinda nu shaak recipe in gujarati language

આપણે જાણીયે છીએ કે ભીંડા ચીકણા હોય છે. ભલે આપણા દેશમાં ભીંડાનું શાક લોકપ્રિય છે પરંતુ તેની ચીકાસને કારણે ઘણા લોકો તેનું શાક ખાવાનું પસંદ કરતા નથી. શાક કાપતી વખતે ચીકણી હોવાની સાથે તેનું શાક બનાવતી વખતે પણ તેની ચીકાશ જાળવી રાખે છે. આ કારણો ના લીધે ભલે તે સ્વાદમાં ભરપૂર હોવા છતાં લોકો તેને … Read more

બજારમાંથી તાજા શાકભાજી અને ફળો ખરીદતા પહેલા જાણી લો કેટલીક ટિપ્સ ક્યારેય છેતરાશો નહિ

kitchen tips buying food gujarati

આજના સમયમાં આપણી જીવનશૈલી એટલી બધી બદલાઈ ગઈ છે અને તેના કારણે ખાવાપીવાથી લઈને પોતાને ફિટ રાખવું વગેરે બધું બદલાઈ ગયું છે. આપણને એવું લાગે છે કે દરેક વસ્તુ ઓનલાઈન ઓર્ડર કરવી આપણા માટે અનુકૂળ છે અને જો આપણે નજીકના બજારમાં શાકભાજી લેવા માટે જવું પડે તો પણ આપણે શું સારું અને શું ખરાબ તે … Read more

દરરોજ બનતી દાળને, 3 અલગ અલગ રીતે અને અલગ અલગ ફ્લેવર સાથે બનાવો

dal fry recipe in gujarati

દાળ એ આપણા ઘરોમાં બનતી એક એવી વાનગી છે જે મોટાભાગના ઘરમાં દરરોજ ખાવામાં આવે છે. બપોર હોય કે સાંજના ભોજનમાં આપણે બધા તેનું સેવન કરીએ છીએ. પ્રોટીનનો સારો સ્ત્રોત હોવાની સાથે દાળમાં ઘણી વિવિધતાઓ છે. અલગ અલગ દાળને મિક્સ કરીને પણ પંચરત્ન દાળ બનાવવામાં આવે છે. આપણા દક્ષિણ ભારતમાં દાળ ખાવાની રીત પણ અલગ … Read more

લોખંડની તવી વધારે બળી ગઈ છે તો ઘસઘસ કર્યા વગર ચમકાવો 5 મિનિટમાં નવા જેવી

lokhand ni tavi saf karav mate

ઘણીવાર એવું છે કે રોટલી અને પરાઠા શેકતી વખતે તવી બળી જાય છે. રોટલીનો લોટ અને પરાઠાનું તેલ તવી પર ચોંટી જાય છે અને જ્યારે જયારે તવીને ગરમ કરવામાં આવે ત્યારે તેના પર કાર્બનનું એક પડ જમા થતું રહે છે. આવી તવી પર રોટલી કે પરાઠા શેકવાથી તે બગડી જાય છે અને જો તમે હજુ … Read more

રસોડાની ચીમનીને સાફ કરવાની સરળ રીત, જાણો પુરી માહિતી

kitchen chimney cleaning tips in gujarati

જેમ જેમ જમાનો બદલાતો ગયો તેમ તેમ નવી નવી સુવિધાઓ આવતી રહી છે, તેજ રીતે ટેક્નોલોજીમાં સુધારો થતો ગયો તેમ રસોડામાં સુવિધાઓ પણ વધતી ગઈ. આપણા ઘરોમાં રસોડું એક એવી જગ્યા છે જ્યાં મહિલાઓ મોટાભાગનો સમય પસાર કરે છે. તેથી આપણા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને રસોડામાંથી નીકળતા ધુમાડાને દૂર કરવા માટે ચીમનીનો ઉપયોગ કરવો જોઈએ. રસોડામાં … Read more

વધારે મહેનત કર્યા વગર માત્ર 5 મિનિટમાં બળી ગયેલા કૂકરને સાફ કરો

Cooker lids cleaning tips in gujarati

આપણે પણ મોટાભાગની વસ્તુઓ બનાવવા માટે સૌથી પહેલા કૂકરને પસંદ કરીએ છીએ. જો પ્રેશર કૂકરમાં રસોઈ બનાવવાથી ઘણો સમય બચે છે અને તેમાં રસોઈ બનાવવી પણ ખૂબ જ સરળ છે. જો કોઈ શાકને રાંધવામાં અડધા કલાક જેવો સમય લાગે છે તો તે જ શાકને કૂકરમાં બનાવવામાં આવે તો 10 મિનિટમાં રાંધી શકાય છે. કૂકરનો ઉપયોગ … Read more

કૂકરમાં શાક બનાવતા પહેલા જાણી લો આ 5 ટિપ્સ, તમારો કિંમતી સમય અને ગેસ બંનેની બચત કરશે

kitchen tips in gujarati

ભારતીય રસોડામાં ઘણા ઉપકરણો નો ઉપયોગ કરવામાં આવે છે અને એમાંય પ્રેશર કૂકરનો ઉપયોગ લગભગ દરેકના ઘરે દરરોજ કરવામાં આવે છે તેથી તેને રસોડાનો એક મહત્વપૂર્ણ ભાગ કહે છે. પ્રેશર કૂકરનો ઉપયોગ ઘણી બધી વસ્તુઓમાં બનાવવા માટે કરવામાં આવે છે. જેમ કે ખાટી, મીઠી, મસાલેદાર વગેરે, પરંતુ આપણે ઘણી વખત પરંપરાગત રીતે પ્રેશર કૂકરનો ઉપયોગ … Read more

તમારી આ ભૂલોને કારણે કૂકર ફૂટી શકે છે, જાણી લો કેટલીક સલામતી માટેની ટીપ્સ

pressure cooker safety tips gujarati

લગભગ દરેક ભારતીય ઘરમાં પ્રેશર કૂકરનો ઉપયોગ થાય જ છે અને આવી સ્થિતિમાં તમે પણ દરરોજ તેમાં કંઈક ને કંઈક રાંધતા જ હશો. પ્રેશર કૂકર જેટલું સુવિધાજનક છે તેટલું તે ખતરનાક પણ હોય છે અને પ્રેશર કૂકર ખરાબ થવું એ જ મોટી સમસ્યા બની શકે છે.  મોટાભાગના લોકો તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણે … Read more