માત્ર 1 ચમચી મસાલો કોઈપણ પંજાબી શાકમાં નાખી દો, શાકનો સ્વાદ બમણો ના થાય તો કેહજો
આપણા ઘરે ખાવાનો સ્વાદ વધારવા માટે ગરમ મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. ગરમ મસાલા કેટલાક આખા મસાલાને પીસીને બનાવવામાં આવે છે. ગરમ મસાલાની સુગંધ અને સ્વાદ થોડો તેજ હોય છે તેથી તેને ખોરાકમાં થોડી જ માત્રામાં ઉમેરવાની ભલામણ કરવામાં આવે છે. હવે ગરમ મસાલાની બીજી વેરાઈટી પણ આવે છે તેનું નામ છે પંજાબી ગરમ મસાલા, … Read more