સફેદ પોટલીમાં આ વસ્તુ બાંધીને ડાબા ખિસ્સામાં મૂકી દો, તમારી કુંડળીમાં રહેલા આ દોષો દૂર થઇ જશે
હિંદુ ધર્મમાં પૂજામાં પાઠમાં એવી ઘણી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેનું જ્યોતિષીય મહત્વ પણ ઓછું નથી. કપૂર પણ આવી જ એક વસ્તુ છે. કપૂરનો ઉપયોગ સામાન્ય રીતે ઘરોમાં મંદિરોમાં દીવા પ્રગટાવવા અને ભગવાનની આરતી કરવા માટે થતો હોય છે. વાસ્તવમાં કપૂરને ખૂબ જ શુભ માનવામાં આવે છે. કપૂરમાં નકારાત્મક ઉર્જાનો નાશ કરવાની શક્તિ પણ … Read more