40 થી વધુ ઉંમરની મહિલાઓ દરરોજ પથારીમાં સુતા સુતા 10 મિનિટ કરો આ 2 કસરત, ફિટ રહેશો અને 40 ની ઉંમરે પણ 30 ના દેખાશો
વધતી જતી ઉંમરની સાથે મહિલાઓના શરીરમાં ઘણા ફેરફારો થતા હોય છે. હાડકાં અને માંસપેશીઓ નબળા પડી જવા, વજન વધવું, હૃદયની બીમારીઓ, ચહેરા પર વૃદ્ધત્વના ચિહ્નો દેખાવા વગેરે સમસ્યાઓ ઉમ્મરની સાથે થાય છે. પરંતુ હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે કસરત માત્ર વૃદ્ધત્વને ધીમું કરી શકતું નથી પરંતુ ઉંમર પહેલા થતા નુકસાનથી પણ … Read more