કોઈપણ કેમિકલ કે બજારુ પ્રોડક્ટનો ઉપયોગ કર્યા વગર આ રીતે કરો ફેસિયલ, સસ્તામાં તમારો ચહેરો ગોરો દેખાવા લાગશે

dadam facial in gujarati

ફેશિયલ કરવાથી ભરાયેલા છિદ્રો, શુષ્ક ત્વચા અને મૃત ત્વચા દૂર થાય છે તેથી મહિલાઓ મહિનામાં ઓછામાં ઓછું એકવાર તો ફેશિયલ અવશ્ય કરાવે જ છે. જો કે આજકાલ વારંવાર ફેસિયલ કરાવાથી ઘણા પૈસા ખર્ચ થાય છે. તેથી જ ઘણી મહિલાઓ પાર્લરમાં જવાનું ટાળે છે. જો તમે પણ આ મહિલાઓમાંથી એક છો તો તમને જણાવી દઈએ કે … Read more

રાત્રે સુતા પહેલા વાળમાં લગાવી દો આ ખાસ વસ્તુ, તમારા વાળ એકદમ મુલાયમ અને શાઈની બની જશે

aloe vera gel for hair how to apply

આપણે બધા ઇચ્છીએ છીએ કે સવારે આપણા વાળ ટીવીની અભિનેત્રીઓની જેમ સ્મૂથ અને સિલ્કી દેખાય….પરંતુ વાસ્તવિકતા તેનાથી અલગ છે. જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ, ત્યારે આપણા વાળ વિખરાયેલા અને ગુંચવાયા હોય છે. આપણે જાણીએ છીએ કે, શેમ્પૂ અને કંડીશનર કર્યા પછી વાળ મુલાયમ બને છે અને પછી, તેને સૂકવી અને હેરસ્ટાઈલ કરીએ ત્યારે વાળ સુંદર … Read more

નવરાત્રી પહેલા ઘરે આ રીતે કરો ફેસિયલ બ્યુટીપાર્લરમાં ખર્ચ થતા હજારો રૂપિયા બચી જશે

malai face pack in gujarati

મલાઈ વિટામિન્સ, મિનરલ્સ અને હેલ્દી ફેટથી ભરપૂર હોય છે જે તમારી ત્વચાને પોષણ આપે છે અને હાઇડ્રેટ કરે છે. ચણાના લોટ અને હળદરની જેમ મલાઈ પોતે એક જાદુઈ વસ્તુ છે અને પેઢીઓથી તેનો ઉપયોગ ત્વચાને સુંદર બનાવવા માટે કરવામાં આવે છે. તેથી જ આજે અમે તમને આ લેખ મલાઈથી ફેશિયલ કરવાની રીત જણાવીશું. માત્ર 20 … Read more

2 ચમચી કરી લો આ લોટનો ઉપયોગ, રસોઈ સિવાય પણ આ 10 રીતે કરો તેનો ઉપયોગ

besan uses in gujarati

બેસન એટલે કે ચણાનો લોટ ઘરમાં સહેલાઈથી મળી જતી સામગ્રી છે. દરેકના ઘરના રસોડામાં એક ડબ્બામાં ચણાનો લોટ ચોક્કસપણે હોય જ છે. તેનો ઉપયોગ માત્ર રસોઈ બનાવવા માટે જ નહિ પરંતુ ઘણા કામ માટે થઇ શકે છે. જો તમે પણ એવા લોકોમાંથી એક છો જે ચણાના લોટનો ઉપયોગ માત્ર રસોઈ માટે કરે છે તો ચાલો … Read more

નવરાત્રી પહેલા ઘરે જ આ રીતે કરો ફેસિયલ, બ્યુટી પાર્લરમાં જવાની પણ જરૂર નહીં પડે

masoor dal facial in gujarati

તમારા રસોડામાં ઘણી દાળ હશે, જેમકે ચણા, તુવેર, મગ અને મસૂર દાળ. તમે પણ આ બધી દાળનો સ્વાદ તો ચાખ્યો જ હશે. દાળ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તેથી ડૉક્ટરો પણ રોજ દાળ ખાવાની સલાહ આપતા હોય છે. એ વાત બહુ ઓછા લોકો જાણે છે કે મસૂર ત્વચા માટે પણ ફાયદાકારક છે. મસૂરની … Read more

નવરાત્રીમાં આ રીતે કરો ફેસિયલ, બ્યુટીપાર્લરના હાજરી રૂપિયા બચી જશે

navaratri facial

શું તમારી ત્વચા શુષ્ક અને નિસ્તેજ થઇ ગઈ? ઘણા ઉપાયો અપનાવવા છતાં પણ જો તમને કોઈ ફરક નથી લાગતો તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ માટે તમે કેળાના ફેશિયલથી તમે આ સમસ્યાને દૂર કરી શકો છો. તમે કુદરતી વસ્તુઓની મદદથી માત્ર 10 મિનિટમાં ઘરે કેળાનું ફેશિયલ કરી શકો છો. કેળાનો ત્વચા … Read more

આળસુ છોકરીઓ માટે ખૂબ જ ઉપયોગી બ્યુટી ટિપ્સ, જે તમને સુંદર દેખાવવામાં મદદ કરશે

beauty tips for lazy girl at home

આપણે બધા ઈચ્છીએ છીએ કે આપણી ત્વચા કુદરતી રીતે ખૂબ જ સુંદર હોય. પરંતુ આ માટે કોઈ મહેનત કરવા માંગતા નથી. વાસ્તવમાં, કંઈપણ પ્રાપ્ત કરવા માટે મહેનતની જરૂર હોય છે, પછી ભલે તે તમારી ત્વચા હોય કે બીજું કામ હોય. તમારી ત્વચાની પણ સમય અને કાળજી માંગે છે. પરંતુ એવું બની શકે છે કે તમારી … Read more

રાત્રે સૂતા પહેલા આ ટોનરના 2 ટીપાં ચહેરા પર લગાવો, 40 વર્ષની ઉંમરે પણ 30 દેખાશો

how to make beetroot toner at home

આજના સમયમાં, બજારમાં ઘણા પ્રકારની સ્કિન કેર પ્રોડક્ટ મળે છે અને આપણે બધા આ પ્રોડક્ટનો ઉપયોગ આપણી ત્વચાની સંભાળ રાખવા માટે કરીએ છીએ. આવા સ્કિન કેર પ્રોડક્ટ્સ તો ખૂબ જ મોંઘા હોય છે, ક્યારેક તેમાં કેમિકલ પણ હોય છે, જે ત્વચાને નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે કેટલીક કુદરતી વસ્તુઓની મદદ … Read more

તમે વાળમાં કલર કરાવ્યો છે તો આ 3 ટિપ્સ તમારા માટે ખુબ જ ઉપયોગી થશે

hair color protection

વાળમાં કલર લગાવવો કોને ન ગમે? સફેદ વાળને કાળા કરવાની વાત હોય કે કાળા વાળને રંગીન બનાવવાની, આ બધું તમારી સ્ટાઇલમાં વધારે નિખાર લાવે છે. જ્યારથી ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ વધ્યો છે, ઘણા ટ્રેન્ડ વધુ વાયરલ થયા છે અને લોકોએ તેમના વાળ સાથે પ્રયોગ કરવાનું શરૂ કર્યું છે. હેર કલરનો ટ્રેન્ડ ખૂબ વાયરલ થયો છે અને તેના … Read more

અઠવાડિયામાં 2 વખત, ગુલાબજળમાં આ 1 વસ્તુને મિક્સ કરીને ચહેરા અને ગરદન પર લગાવી દો, તમારી ત્વચામાં કુદરતી ચમક આવવા લાગશે

what to mix with rose water for face

ચમકદાર ત્વચા મેળવવી કોઈ સરળ કામ નથી. એટલા માટે આપણે બધા તેના પર હજારો રૂપિયા ખર્ચીએ છીએ. તેમને ફેશિયલથી લઈને મોંઘી ટ્રીટમેન્ટ કરાવીએ છીએ, પરંતુ તમારે દર વખતે આ બધું કરવાની જરૂર નહીં પડે. ગુલાબ જળ ત્વચા માટે વરદાન સમાન છે. તેથી જ આજે પણ ગુલાબજળનો ઉપયોગ ત્વચાની સંભાળ માટે થાય છે. ખાસ કરીને જ્યારે … Read more