ઘરની સફાઈ દરરોજ કરવામાં આવે છે પરંતુ ઘરની સફાઈ દરમિયાન વૉશ બેસિનનું બહુ ધ્યાન રાખવામાં આવતું નથી. તેને ઘસીને સાફ કરવું પણ મુશ્કેલ છે અને રોજિંદા ઉપયોગ પછી તેના પર સખ્ત પાણીના ડાઘ, ટૂથપેસ્ટના ડાઘ, કોગળા કર્યા પછી પડતા પીળા ડાઘ વગેરે થાય છે. મોટાભાગના લોકો એવું વિચારે છે કે આ માટે બજારમાંથી પ્રોફેશનલ ક્લિનીંગ […]