Posted inહોમ ટિપ્સ

બગલની દુર્ગંધ અને પરસેવો થવાથી શરમ આવતી હોય તો આ ટિપ્સ અનુસરો

ઉનાળામાં અંડરઆર્મ્સની દુર્ગંધ એક સામાન્ય સમસ્યા છે. જેના કારણે ઘણી વખત લોકો વચ્ચે શરમ અનુભવવી પડે છે. ઉનાળામાં વધુ પડતો પરસેવો થવાને કારણે આ સમસ્યા વધુ સર્જાય છે, જો કે આના અન્ય ઘણા કારણો હોઈ શકે છે. કેટલાક લોકોને સામાન્ય કરતાં વધુ પરસેવો આવે છે. કેટલીકવાર શરીરના કેટલાક ભાગોમાં અન્ય ભાગો કરતાં વધુ પરસેવો થાય […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!