બગલની દુર્ગંધ અને પરસેવો થવાથી શરમ આવતી હોય તો આ ટિપ્સ અનુસરો

underarm smell problem solution

ઉનાળામાં અંડરઆર્મ્સની દુર્ગંધ એક સામાન્ય સમસ્યા છે. જેના કારણે ઘણી વખત લોકો વચ્ચે શરમ અનુભવવી પડે છે. ઉનાળામાં વધુ પડતો પરસેવો થવાને કારણે આ સમસ્યા વધુ સર્જાય છે, જો કે આના અન્ય ઘણા કારણો હોઈ શકે છે. કેટલાક લોકોને સામાન્ય કરતાં વધુ પરસેવો આવે છે. કેટલીકવાર શરીરના કેટલાક ભાગોમાં અન્ય ભાગો કરતાં વધુ પરસેવો થાય … Read more