આજે જ તમારા ઘરે બનાવો ગુજરાતીઓનું ફેવરિટ ફરસાણ સુરતી સેવ ખમણી, એકવાર ખાશો તો આંગળીઓ ચાટતા રહી જશો
આજે તમારી માટે લઈને આવ્યા છીએ ગુજરાતીઓ નુ ફેવરિટ ફરસાણ જે ખુબજ ખાવામાં આવે છે. આ ફરસાણ નાનાથી લઈએ મોટા દરેક લોકો ખાઈ શકે છે. આ ફરસાણ ખુબજ ઓછી મહેનતમાં અને એકદમ ઓછા સમય માં બનીને તૈયાર થઇ જાય છે. તો આ ફરસાણ નું નામ છે સેવ ખમણી. તો ચાલો જાણીએ સેવ ખમણી બનાવવાની રીત. … Read more