બજારમાંથી સંતરા ખરીદતા પેલા જાણી લો કે તે મીઠા અને રસદાળ છે કે નહિ

santra buying tips in gujarati

જેમ ઉનાળાની ઋતુમાં કેરીને આપણે ફળોનો રાજા કહીએ છીએ તેજ રીતે સંતરાને શિયાળાની ઋતુમાં ફળોનો રાજા કહેવામાં આવે છે. જો કે શિયાળાની ઋતુમાં બજારમાં ઘણા રસદાર ફળો મળે છે, પરંતુ મોટાભાગના લોકો નારંગી ખાવાનું વધારે પસંદ હોય છે. નારંગી વિટામિન-સી થી ભરપૂર હોય છે, સાથે જ આ ફળ શરીરને હાઇડ્રેટ રાખે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિ … Read more