ઘરે સ્વાદિષ્ટ અને ગુજરાતની ફેમસ વાનગી ખમણ બનાવવાની રીત | khaman recipe in gujarati
ઢોકળાને કેટલાક લોકો ખમણ કહે છે ને કેટલાક લોકો ઢોકળા કહે છે. ખમણ ચણાના લોટમાંથી બનાવવામાં આવે છે અને તે ખાવામાં જેટલા મસાલેદાર અને ચટપટા હોય છે કે તેનો સ્વાદ આખો દિવસ સુધી તમારી જીભ પર રહે છે. તમે તેને ગમે ત્યારે સવારે બપોરે કે રાત્રે ખાઈ શકો છો કારણ કે તે પચવામાં પણ સરળ … Read more