બાજરીના લોટના જ્યારે તેના સ્વાસ્થ્ય લાભો સ્વીકારવામાં આવ્યા છે ત્યારથી તેની ખૂબ માંગ વધી રહી છે. તેને ભારતના ગામડાઓમાં વધારે ઉપયોગમાં લેવાય છે અને સમગ્ર વિશ્વમાં તે ઉપલબ્ધ છે. બાજરી ફાઈબર અને આવશ્યક એમિનો એસિડથી ભરપૂર હોય છે. તે વિવિધ પોષક તત્વોનો એક સમૃદ્ધ સ્ત્રોત પણ છે અને તેના ઘણા સ્વાસ્થ્ય લાભો છે. અહીં 5 […]