Posted inસ્વાસ્થ્ય

તાંદળજાની ભાજી ના ફાયદા | tandalja ni bhaji benefits in gujarati

તાંદળજાની ભાજી ના ફાયદા: બે ઋતુ ભેગી થાય. આમ ઉનાળો હોય અને આમ ચોમાસા ના ટાણે, ઉનાળાની બળબળતી ગરમીમાં શીતળતા છાંયડા સમી તાંદળજાની ભાજી વિશે કેટલીક માહિતી આપીશું. ઉનાળામાં ચૈત્ર, વૈશાખ, જેઠ દરમિયાન પિત્તદોષ અને તેને કારણે રક્તધાતુ દૂષિત થવાની શક્યતા વધી જાય છે. ચોમાસા બેસવાના પ્રારંભમાં પણ પિત્તજ્વર, મુત્રનું અટકવું, મૂત્રાશયમાં સોજો આવવો, મૂત્રમાર્ગમાં […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!