પપૈયા ના બીજ ના ફાયદા
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આ આર્ટિકલમાં તમને જણાવીશું પપૈયા ના બીજ ના ફાયદા. સોના કરતાં પણ મોંઘા છે પપૈયા નાં બીજ. કેન્સર, લીવર, પથરી, ડાયાબિટિસ, ગેસ, શરદી જેવી ઘાતક બીમારીથી અપાવે છે છુટકારો.સોના કરતાં પણ મોંઘા છે પપૈયા નાં બીજ. કેન્સર, લીવર, પથરી, ડાયાબિટિસ, ગેસ, શરદી જેવી ઘાતક બીમારીથી અપાવે છે છુટકારો.

આજે તમને જણાવીશું એક એવું ઔષધિ વિશે, કે જેની જાણકારી તમને વધારે નહિ હોય. પપૈયા તો તમે ઘરે લાવીને ખાતા હશો પણ તેના જે બીજ આવે છે તે તમે કચરામાં નાખી દેતા હશો. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ બીજ સોનાથી પણ મોંઘા છે. કારણકે તેના બીજનાં સેવનથી ઘણી બીમારીઓમાંથી છુટકારો મેળવી શકો છો.

જો તમે પપૈયાના પાનમાંથી રસ કાઢીને પીવો તો ડેન્ગ્યુ, મલેરીયા, ચિકનગુનિયા  વગેરે રોગોમાં રામબાણ લાભ થાય છે. જ્યારે પણ તમે પપૈયા ને ઘરે લાવો ત્યારે તેના બીજ કાઢી લેવા. આ બીજ ને તમે સૂકવી ને આપડે જેમ ગોળીઓ ખાઈએ છીએ તેમ પાણી સાથે પી શકો છો. અથવા તો તમે બીજ નો પાઉડર બનાવી ને દુધ કે પાણી સાથે લઈ શકો છો.

આ પણ વાંચો:

જે લોકો વજન ઘટાડવા માગે છે. તેમણે રોજ અડધું પપૈયું ખાવું જોઈએ જેથી ઝડપથી તેમનું વજન ઘટે છે. પપૈયામાં ફેટ  નથી હોતું. તેથી વજન ઝડપથી ઘટે છે. તો ચાલો જોઈએ પપૈયાના બીજ નાં ફાયદા. જેને લીવર નો પ્રોબ્લેમ છે, જેને ખાવાનુ પચતું નથી, અથવા તો જેને આખો દિવસ પેટ ભરેલું લાગે છે તેની માટે પપૈયા નાં બીજનું સેવન ખુબજ ફાયદાકારક છે.

પપૈયા નાં બીજ નાં સેવન થી તો નાની મોટી બીમારી જેવી કે  શરદી કે ખાસી માં રાહત તો આપે છે પણ કેન્સર જેવી મોટી બીમારીઓમાં પણ રાહત આપે છે. દરરોજ ૪-૫ બીજ પપૈયા નાં બીજ નું સેવન કરવાથી કેન્સર ની બીમારી દૂર થઈ જાય છે.

પથરીની તકલીફ હોય કોઈને, તો તેને નિયમિત પપૈયા નું સેવન કરવું જોઈએ. દરરોજ પપૈયા નું સેવન કરવાથી તમારા શરીર માં રહેલી પથરી બહાર નીકળી જાય છે. પપૈયાના બીજ ને દુધ કે પાણી સાથે લેવાથી જો તમને પેટમાં દુખતું હસે તો મટી જાય છે. પપૈયાના બીજ નું સેવન કરવાથી પેટમાં રહેલો ગેસ , કબજિયાત અને ગળા માં દુખતું હોય તો તેની સામે રક્ષણ આપે છે.

પપૈયાના બીજ ખાવાથી કોઇપણ પ્રકાર ની સાઈડ ઈફેક્ટ થતી નથી. તમે અઠવાડિયામાં ૪-૫ દિવસ પપૈયા નાં બીજ ખાંવાનુ શરુ કરી દો. તમારી બધી બિમારીઓ દૂર થઈ જસે. જો પેટ મા વધુ દુખતું હોય તો પપૈયાં નાં બીજ નું ચૂર્ણ બનાવીને તેનું સેવન કરવાથી પેટમાં દુખાવો બંધ થઈ જાય છે.

જેને ડાયાબિટીસ ની તકલીફ હોય તેને પણ આ પપૈયાં નું સેવન કરવું જઈએ. તાજા પપૈયા નાં બીજ ની પેસ્ટ બનાવી મોંઢા પર લગાવવાથી મોંઢા પર રહેલા ડાઘ દૂર થઈ જાય છે. પપૈયા નાં ૫-૬ બીજ ને વાટીને તેને એક ગ્લાસ પાણી સાથે  તમે તેને સવાર કે સાંજે લઈ શકો છો.

પપૈયાનાં બીજ નું સેવન કોને નાં કરવું જોઈએ: જે પણ મહિલાઓ પ્રેગનેન્ટ હોય, નાના બાળકો હોય તેમણે સેવન કરવું નહી. જ્યારે પણ તમે પપૈયાં નાં બીજનું સેવન કરતા હોય એ ચૂર્ણ બનાવી ને કરતા હોય, ગોરી બનાવિને કરતા હોય કે પછી પેસ્ટ બનાવીને કરતા હોય તો તેમાં વધુ પાણી રાખીને પીવાનુ છે.

જ્યારે પણ પપૈયા નાં બીજ નું સેવન કરો ત્યાર પછી ખાટી વસ્તુ ઓ ખાવી નહિ. આમ તો પપૈયા નું સેવન શરીર માટે ગરમ છે પણ તેમાં વધુ પાણી એડ કરીને પીવાથી તે બહુજ ગુણકારી છે. આ મોંઘામાં મોંઘી દવાઓ પણ આની આગળ ફેલ છે. એટલુ આ પપૈયા નાં બીજ ફાયદાકારક છે.

આ આર્ટિકલમાં બતાવવામાં આવેલ કોઇપણ પ્રકારની સલાહ, સુચન તથા કોઇ પણ નુસખા, પુસ્તકો તથા ઈન્ટરનેટ પરથી ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવેલ છે, તેમ છતા કોઇપણ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ. અહીંયા દર્શાવેલા નુસખા દરેક વ્યક્તિની તાસીર પ્રમાણે કામ કરે છે. આડઅસર તથા કોઇપણ પ્રકારના નુકશાન માટે કોઇપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહી.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

2 replies on “પપૈયા ના બીજ ના ફાયદા ॥ કેન્સર, લીવર, પથરી, ડાયાબિટિસ જેવી ઘાતક બીમારીથી અપાવે છે છુટકારો.”