બટાકાને ઝડપથી બાફવાની 4 ટિપ્સ, છેલ્લી ટિપ્સ, પાણી વગર બટકા બાફવાની રીત 99% લોકો ખબર જ નહીં હોય

bataka bafavani rit

બટાકાનો ઉપયોગ સામાન્ય રીતે દરેકના ઘરે સૌથી વધુ ઉપયોગ થાય છે કારણ કે બટાકા જ એવી શાકભાજી છે જે દરેક શાકભાજીમાં ભળી જાય છે. બટાકાના શાકથી લઈને આલુ પરાઠા અને બટાકાની નાસ્તાની ઘણી બધી વસ્તુઓ ઘરે જ બનાવવામાં આવે છે. જો બટાકા પહેલાથી જ બાફેલા હોય તો રસોઈ બનાવવી ખુબજ સરળ બની જાય છે. આ … Read more

માત્ર 5 મિનિટમાં ઘરે બનાવો મુંબઈ સ્ટાઇલ પાવભાજી મસાલો, લોકો આંગળીઓ ચાટતા રહેશે

pav bhaji masala recipe in gujarati

પાવભાજીનું નામ સાંભળીને પણ મોં માં પાણી આવી જાય છે. પાવભાજી ગુજરાતમાં પણ ખુબ આનંદથી ખાવામાં આવે છે પરંતુ આ એક મુંબઈના સૌથી લોકપ્રિય સ્નેક છે. પાવભાજી તમને દેશના દરેક રાજ્યની રેસ્ટોરન્ટમાં મળી જશે. જો કે બધાને પાવભાજી ખાવાની મજા સ્ટ્રીટ ફૂડ પાર જ આવે છે. કારણ કે જ્યારે પણ આપણા ઘરે મમ્મી બનાવે ત્યારે … Read more

બાલાજી જેવી ટેસ્ટી મસાલા સીંગ ઘરે બનાવવાની રીત

masala sing banavani rit

શું તમે પણ મસાલા સિંગને બજારમાંથી ખરીદીને લાવો છો, તો હવે તમારે બજારમાંથી સીંગ ખરીદીને નહીં લાવી પડે, કારણ કે આ રેસિપીમાં અમે તમારી સાથે મસાલા સિંગની રેસિપી લઈને આવ્યા છીએ. મસાલા સિંગને તમે થોડીવારમાં ઘરે સરળતાથી બનાવી શકો છો. તે ઝડપી, સરળ અને તાજી હોમમેઇડ સીંગ છે. તેની શેલ્ફ લાઇફ લાંબી હોય છે અને … Read more

દરરોજ રસોડામાં ઉપયોગમાં આવતી 20 સ્માર્ટ રસોઈ ટિપ્સ, જાણ્યા પછી તમારું કામ ઘણું સરળ થઇ જશે

rasoi thi gujarati recipe

જો તમે ઘરે સમોસા અથવા આલુવડા બનાવતા હોવ ત્યારે તમે બટાકાના સ્ટફિંગમાં તાજા પીસેલા ગરમ મસાલાને ઉમેરો. સમોસા અને આલુવડા વધારે સ્વાદિષ્ટ બનશે. રાયતાને વધુ ટેસ્ટી બનાવવા માટે તેમાં શેકેલું જીરું-હીંગનો પાવડર નાંખવાને બદલે તડકો લગાવો. પનીરમાં સરખા પ્રમાણમાં સોયાબીન અને બાજરીનો લોટ મિક્સ કરો. તેમાં જીણી સમારેલી ડુંગળી, લીલા મરચાં અને મીઠું ઉમેરીને સખ્ત … Read more

તમારા ફ્રિજની આ રીતે કાળજી લેશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય અને ઘણા વર્ષ ચાલશે

fridge maintenance tips in gujarati

મિત્રો, આજે અમે તમને જણાવીશું કે તમે તમારા ફ્રિજને કેવી રીતે સ્વચ્છ રાખી શકો. આપણે એક દિવસ પણ ફ્રિજ વગર રહી નથી શકતા, હવે તેના વગર રસોઈનું વિચારવું સપના જેવું લાગે છે. ફ્રીજ એક એવું ઉપકરણ છે જે વીજળીથી ચાલે છે અને ફ્રિજના લીધે જ આપણે દૂધ, માખણ, ફળો, શાકભાજી વગેરે વસ્તુને લાંબા સમય સુધી … Read more

ગેસ પર દૂધ ઉકાળવા માટે મૂકીને ભૂલી જાઓ છો કરો આ એક કામ ક્યારેય વાસણની બહાર નહીં આવે

દૂધ ઉકાળવું એ ભલે સામાન્ય કામ લાગતું હોય પરંતુ જે ગૃહિણીઓ દરરોજ રસોડામાં કામ કરે છે જેમને ગરમી, ઠંડી અને વરસાદના દિવસોમાં કામ કરવું પડે છે તે સારી રીતે જાણે છે. રસોડામાં કામ કરતી વખતે ઉભા રહીને દૂધને ઉકળતું જોઈ રહેવું જેથી વાસણમાંથી દૂધ બહાર ના આવી જાય તે ખૂબ જ કંટાળાજનક કામ છે. ઘણી … Read more

ગેરંટી છે કે આ રીતે કણક બાંધશો તો તમારી ઘરે બનાવેલી કચોરી બનશે બજાર જેવી જ ક્રિસ્પી અને ટેસ્ટી

khasta kachori recipe in gujarati

તહેવારોની સિઝન આવે એટલે ઘરમાં વાનગીઓ બનવાની શરુ થવા લાગે છે. ઘણી ગૃહિણીઓ મીઠાઈની સાથે સાથે નમકીન પણ બનાવે છે અને આમાં સૌથી પ્રખ્યાત વાનગી ક્રિસ્પી કચોરીનો પણ સમાવેશ થાય છે. જો કે તમને બજારમાં ક્રિસ્પી કચોરી મળી જાય છે પરંતુ ઘણા લોકો તેને ઘરે બનાવવાની વધારે પસંદ કરે છે. તે જ સમયે ઘણી સ્ત્રીઓ … Read more

વરસાદના કારણે બારી અને બારણાંમાં કાટ લાગ્યો છે અને જામ થઈ ગયા છે તો અપનાવો આ ટિપ્સ

remove rust from bolts

વરસાદની શરૂઆત થતા જ મોટાભાગના ઘરોના દરવાજા અને બારીઓ લાકડાની હોય તો લાકડું ફૂલી જાય છે અને લોક કરવામાં મુશ્કેલી પડે છે, જો લોખંડના હોય તો પાણીના સંપર્કમાં આવવાના કારણે જામ થઈ જાય છે અને બોલ્ટ – સ્ક્રૂ પર કાટ લાગે છે. ક્યારેક તે અવાજ કરવા લાગે છે અને બોલ્ટ અને સ્ક્રૂને કાટ લાગવાને કારણે … Read more

અડદની દાળમાં આ રીતે તડકો બનાવશો તો, રેટોરન્ટ જેવી ટેસ્ટી અને સ્વાદિષ્ટ દાળ બનશે

adad ni dal recipe in gujarati

વરસાદની ઋતુમાં મોટાભાગના લોકો હળવું ખાવાનું પસંદ કરે છે અને તેમની થાળીમાં દાળનો સમાવેશ જરૂર કરે છે. કારણ કે દાળને હેલ્ધી હોવાની સાથે એક હળવો ખોરાક કહી શકાય છે. જો કે દાળના પણ ઘણા પ્રકાર હોય છે, પરંતુ મોટાભાગના લોકો આ સિઝનમાં અડદની દાળ ખાવાનું વધુ પસંદ કરે છે. પરંતુ દર વખતે અડદની દાળ એક … Read more

ચોમાસુ સ્પેશિયલ : બ્રેડ મેદુ વડા અને બટાકા વડા બનાવવાની રીત

batata vada recipe in gujarati

(1) બ્રેડ મેદુ વડા : જો તમારા ઘરમાં બ્રેડ વધી છે તો તમે તેમાંથી બ્રેડ વડા બનાવો. મેદુ વડાની જેમ થોડું ફેરફાર કરીને બનાવો. તમારે આમાં વધારે મહેનતકરવાની પણ કોઈ જરૂર નથી. તો આવો જાણીયે તેની સરળ રેસિપી. સામગ્રી : 3 બ્રેડ કોઈપણ બ્રાઉન, વ્હાઇટ, મલ્ટિગ્રેન, 1/2 ચમચી આદુ-લસણની પેસ્ટ, 1 નાનું ગાજર છીણેલું, 1 … Read more