કિચન ટિપ્સ: લોટની ચાળણીને સાફ કરવા માટે આ ટિપ્સ કામમાં આવશે
આજકાલ લોકો પેકીંગવાળા લોટ લાવે છે, જેને વધારે ચાળવાની જરૂર પડતી નથી. જો કે, આપણે છૂટક લોટ અથવા બીજા કોઈપણ પ્રકારના લોટને ચાળવા માટે પ્લાસ્ટિક અથવા સ્ટેનલેસ ચારણીનો ઉપયોગ કરીએ છીએ. આના કારણે, લોટ સરળતાથી અલગ થઈ જાય છે, ત્યારબાદ તેને કણક બાંધવામાં સરળતા રહે છે. ચારણી એક ઉપયોગી સાધન છે, જે લોટમાં કોઈપણ પ્રકારની … Read more