દરરોજ સવારે વહેલા ચાલવા જવાથી થાય છે આ ફાયદાઓ, ડાયાબિટીસ અને કેન્સર જેવા રોગો થતા અટકાવે છે
વોકિંગ એટલે કે સવારે ચાલવા જવું, જે તમારા માટે ફાયદાકારક છે જેમ જેમ તમે તમારી સ્પીડ અને એક એક ડગલું આગળ વધતા જશો તેમ બીમારીઓ થી પણ દૂર ભાગતા જશો. ઓસ્ટિયોપોરોસિસ અને ગઠિયા : એક સંશોધન અનુસાર, મોર્નિંગ વૉક અને સામાન્ય શારીરિક કસરત કરવાથી ઓસ્ટિયોપોરોસિસ અને ગઠિયા જેવી બીમારીઓ ધીમે ધીમે દૂર થઇ જાય છે. … Read more