morning walk benefits
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

વોકિંગ એટલે કે સવારે ચાલવા જવું, જે તમારા માટે ફાયદાકારક છે જેમ જેમ તમે તમારી સ્પીડ અને એક એક ડગલું આગળ વધતા જશો તેમ બીમારીઓ થી પણ દૂર ભાગતા જશો.

ઓસ્ટિયોપોરોસિસ અને ગઠિયા : એક સંશોધન અનુસાર, મોર્નિંગ વૉક અને સામાન્ય શારીરિક કસરત કરવાથી ઓસ્ટિયોપોરોસિસ અને ગઠિયા જેવી બીમારીઓ ધીમે ધીમે દૂર થઇ જાય છે.

ડાયાબિટીસ : દરરોજ મોર્નિંગ વૉક કરવાથી 20 થી 30 ટાકા સુધી ડાયાબિટીસ નું જોખમ ઘટી જાય છે, તેથી ડાયાબિટીસના દર્દીઓને સવારે ચાલવાનું સારું માનવામાં આવે છે.

મગજની કાર્યક્ષમતા: દર્રોઉજ સવારે ચાલવાથી તમારી માનસિક સ્થિતિ મજબૂત થાય છે અને તેની સાથે સાથે તમારા મગજની કાર્યક્ષમતામાં પણ વધારો કરે છે.

કેન્સર: ઘણા વૈજ્ઞાનિકોના સંશોધનના અનુસાર દરરોજ સવારે ચાલવાથી કેન્સરના જોખમને પણ ઓછું કરવામાં પણ સક્ષમ છે.

ઇમ્યુનીટી : દરરોજ સવારે 30 મિનિટ ચાલવાથી શરીરમાં ઓક્સિજન ની માત્ર વધે છે જેના લીધી તમારી રોગપ્રતિકારકશક્તિ મજબૂત થાય છે.

વાળ માટે : સવારેના સમયે સૂર્યના કિરણોમાં વિટામિન ડી હોય છે જે આપણી ત્વચા પર એમાં સૌથી વધારે વાળમાં જઈને શરીરની અંદર વિટામિન ડી ની ઉણપને પુરી કરે છે

ચમકદાર ત્વચા : દરરોજ સવારે ચાલવાથી શરીરની અંદર ઓક્સિજનની માત્ર વધે છે અને તેનાથી હેલ્દી સ્કિન સેલ્સ અને એન્ટી એંજિંગ ની સમસ્યા દૂર થઇ જાય છે

સવારે વહેલા ચાલવા ગયા પહેલા લગભગ 10 મિનિટ જેટલું વાર્મ અપ કરો. આમ કરાવથી મસલ્સ વાર્મ થશે અને શરીર સારી રીતે કામ કરશે અને ચાલતી વખતે ચરબી ઓછી થશે.
ચાલ્યા પછી શારિરીને થોડી વાર સ્ટ્રેચ કરો.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા