તુલસીના પાન તોડતા અને સ્પર્શ કરતા પહેલા શાસ્ત્રોમાં જણાવેલી આ 6 વાતો ખાસ ધ્યાનમાં રાખો
આપણે બધા જાણીયે છીએ, હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ઘણું મહત્વ આપવામાં આપ્યું છે. આ છોડને દેવતુલ્ય માનવામાં આવે છે અને તેથી દરેક હિન્દુ પરિવાર તુલસીનો છોડ હોય છે અને તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે. પરંતુ ધાર્મિક મહત્વની સાથે સાથે, તુલસીનો છોડ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે અને તેના પાંદડાઓનો ઉપયોગ ખોરાકને સ્વાદિષ્ટ બનાવવા … Read more