કમરના દુખાવાથી છૂટકારો મેળવવા માટે આ કસરતોનો અભ્યાસ કરો
આજકાલ કમરના દુખાવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે અને લોકો પણ આ સમસ્યાથી ખૂબ પરેશાન છે. કમરના દુખાવાના કારણે કામ કરવામાં ઘણી તકલીફ થાય છે. આખો દિવસ એક જ જગ્યાએ કામ કરવાથી પણ આ સમસ્યા થાય છે પરંતુ કસરત દ્વારા આ સમસ્યા સરળતાથી દૂર કરી શકાય છે. કમર નું અમુક સરળ કસરતો કરવાથી પીઠનો દુખાવો … Read more