50+ ગૃહિણીઓ ઘરે જ કરો આ 3 સરળ કસરત, જે તમને ટાઈપ 2 ડાયાબિટીસ, અમુક પ્રકારના કેન્સર અને હૃદય રોગને થતા અટકાવવામાં મદદ કરશે

best weight loss exercise for 50 year old woman gujarati

આજકાલ દરેકના મગજમાં એક વાત ફરતી હોય છે કે સ્વસ્થ રહેવું અને યુવાન દેખાવું. ગૃહિણીઓને અનેક જવાબદારીઓ હોય છે અને જે પ્રમાણે તેમની ભૂમિકા માનવામાં આવે છે તેના કરતાં વાસ્તવમાં વધુ મુશ્કેલ છે. તે મહત્વનું છે કે ગૃહિણીઓએ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે તેમના શરીરમાં પણ વધતી ઉંમરની સાથે ઘણા શારીરિક ફેરફારો થાય … Read more

વજન ઘટાડવા માટે બધું કરીને કંટાળી ગયા હોય તો દરરોજ માત્ર 5 મિનિટ કરો આ યોગ પેટની ચરબી થળથળ ઓગળી જશે

weight loss yoga for belly fat

શું તમારું વજન વધી ગયું છે અને પેટની ચરબીને કારણે તમારો મનપસંદ ડ્રેસ પહેરી શકતા નથી? શું તમે તમારા શરીરને લવચીક બનાવવા માંગો છો, તો આજે અમે તમને એવા યોગ આસન વિશે જણાવી રહ્યા છીએ જે તમને આ બધી સમસ્યાઓને દૂર કરવામાં ખુબ જ અસરકારક સાબિત થાય છે. પેટની ચરબીની સાથે તે તમારા હાથ અને … Read more

માખણ ખાવાથી વજન ઘટે છે, જાણો કેવી રીતે?

which butter is best for weight loss

વજન ઘટાડવા માટે આપણે ઘણીવાર આપણી મનપસંદ ખાવાની વાનગીઓને ખાવાની છોડી દઈએ છીએ અને આ કારણે જ લોકો વજન ઘટાડવાના નામથી શરમાતા હોય છે. વજન ઘટાડવા માટે બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ છોડી દેવી એ કઈ ખોટું નથી. પરંતુ શું તમે જાણો છો કે આપણે એવી ઘણી વસ્તુઓને બિનઆરોગ્યપ્રદ માનીને છોડી દીધી છે જે વાસ્તવમાં સ્વાસ્થ્ય માટે સારી … Read more

આખા શરીરની ચરબી મીણબત્તીની જેમ પીગળી જશે, દરરોજ સવારે કરો આ 4 સરળ કસરત

weight loss exercises at home for woman

Weight loss tips : જો તમે વજન ઓછું કરવાનું વિચારી રહયા છો તો તમારે વજન ઘટાડવા માટે તમારે જે બે મહત્વના પરિબળોને ધ્યાનમાં રાખવાની જરૂર છે તે છે કસરત અને આહાર. બંને વચ્ચે સંતુલન રાખવું ખૂબ જ જરૂરી છે. પરંતુ એવું જોવામાં આવ્યું છે કે, જે લોકો ડાયટ ફોલો કરે છે તે કસરત કરવાનું બંધ … Read more

દરરોજ સવારે માત્ર 10 મિનિટ પથારીમાં જ કરો આ યોગ, સરળતાથી વજન ઘટશે

Do this yoga in bed to lose weight

આપણે બધા જાણીએ છીએ કે યોગ કરવું સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે. દરરોજ યોગા કરવાથી પણ વજન ઘટે છે. પરંતુ મોટાભાગની મહિલાઓ ઘર અને બહારની બેવડી જવાબદારીઓમાં એટલી ફસાઈ જાય છે કે તેઓ પોતાના માટે સમય કાઢી શકતા નથી. જો કે, કેટલીક મહિલાઓ યોગ કરવા માંગે છે પરંતુ આળસને કારણે કરી શકતી નથી. આવી મહિલાઓ … Read more

અપનાવો આ 5 ટિપ્સ, 40 વર્ષ પછી પણ યુવાન અને સ્લિમ દેખાશો, બ્યુટી પાર્લરમાં પણ જવાની જરૂર નહીં પડે

how to get fit at 40 years old

મોટાભાગના લોકો 40 વર્ષની ઉંમરને વૃદ્ધાવસ્થા માની લે છે અને તેમની આ જ ભૂલ, તેમને ઉંમર પહેલા ઘરડા દેખાવા લાગે છે. પુરૂષોનું પેટ બહાર આવે છે, સ્ત્રીઓના વાળ ઓછા થવા લાગે છે, તેમને સાંધાનો દુખાવો, પેટની સમસ્યા, હાડકાની સમસ્યા, સ્થૂળતા જેવી સમસ્યાઓ દેખાવા લાગે છે. હંમેશા એવું જોવામાં આવ્યું છે કે 40 વર્ષની ઉંમર પછી … Read more

ઓછું ખાવા છતાં પણ વજન કેમ નથી ઘટતું, જાણો શું કહે છે નિષ્ણાત

know why you are not losing weight even after dieting

આજના સમયમાં મોટાભાગના લોકો વધતા વજનની સમસ્યાથી લઈને પરેશાન છે. ઘણી વખત તમામ પ્રયત્નો કર્યા પછી પણ આપણે આપણું વજન ઓછું કરી શકતા નથી. વજન ઘટાડવા માટે સારું ખાનપાન અને કસરત કરવી ખૂબ જ જરૂરી છે. એવું પણ જોવા મળે છે કે કેટલાક લોકો તેમના ડાઈટ પર નિયંત્રણ રાખે છે, વજન ઘટાડવા માટે ઓછું ખાવાનું … Read more

જાપાની લોકો આટલા પાતળા કેમ હોય છે, જાણો જાડા લોકો માટે બનાવેલા ખૂબ વિચિત્ર નિયમો વિશે

Japan has very strange rules for fat people

જાપાન વિશ્વના તે દેશોમાંનો એક છે જે સમગ્ર વિશ્વમાં સૌથી આગળ પડતો દેશ માનવામાં આવે છે. જાપાનમાં વેઈટર્સ ઓછા અને ઓટોમેટિક રેસ્ટોરન્ટ સૌથી વધુ છે. આ દેશના લોકો પણ ખૂબ જ ફિટ હોય છે અને જાપાનમાં સ્કિન કેરથી લઈને બોડી કેર સુધી કોઈ તોડ નથી. જાપાનનો ફિટનેસ ઇન્ડેક્સ બેજોડ છે અને એક અહેવાલ સૂચવે છે … Read more

માત્ર 1 મહિનામાં 6 કિલો વજન ઘટી જશે, અપનાવો આ દૈનિક ડાઈટ પ્લાન

how many kg of weight loss in one month

આજકાલ મોટા ભાગના લોકો મેદસ્વિતાથી પરેશાન છે અને ઝડપથી વજન ઘટાડવા માટે ડાયટિંગ અને હેવી વર્કઆઉટ્સને ફોલો કરે છે. કેટલાક લોકો વજન ઘટાડવા માટે બજારમાં મળતા સપ્લીમેન્ટ્સ અને કેટલાક ઘરેલું ઉપચારનો પણ આશરો લે છે. પરંતુ આજે અમે તમને એવા જ ડાયટ પ્લાન વિશે જણાવી રહ્યા છીએ, જેના દ્વારા તમે માત્ર 1 મહિનામાં 5 થી … Read more

પેટની ચરબી થળથળ ઓગળીને 36 ની કમર 30 ની થઇ જશે, પીવો આ પીણું

weight loss drink in gujarati

વજન ઘટાડવા માટે આહારમાં ફેરફાર કરવો ખૂબ જરૂરી છે. સંતુલિત આહાર લેવાથી અને કસરતની મદદથી જ વજન ઘટાડી શકાય છે. ઘણીવાર, વજન ઘટાડ્યા પછી પણ, પેટની આસપાસની જીદ્દી ચરબી ઓછી થતી નથી. પેટની ચરબીથી છુટકારો મેળવવો સૌથી મુશ્કેલ હોય છે. આં હોર્મોનલ અસંતુલન પણ પેટ પર જામી ગયેલી ચરબીનું કારણ હોઈ શકે છે. જેના કારણે … Read more