રસોડામાં રિનોવેશન કરતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખો અને આ 10 ભૂલો ક્યારેય ના કરો

kitchen renovation tips in gujarati

જો તમે તમારા ઘરના રસોડાને રિનોવેશન કરાવવાવનું વિચારી રહ્યા હોય તો કેટલીક ભૂલો ક્યારેય ના કરો અને તમારા રસોડાને એકદમ પરફેક્ટ બનાવો. આ લેખમાં તમને જણાવીશું કે રસોડાને રિનોવેશન કરાવતી વખતે તમારે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો ચાલો જોઈએ. 1. રસોડામાં ફર્નિચર : જો તમે રસોડામાં લાકડાનું ફર્નિચર કરાવતા હોય તો ધ્યાન રાખો … Read more

પાણીપુરી ની પુરી બનાવવાની રીત | પાણીપુરીની પુરી ઘરે બનાવતી વખતે ફુલતી નથી તો અપનાવો આ ટિપ્સ

panipuri ni puri banavani rit

પાણીપુરી એક એવી વસ્તુ છે કે જેને જોતા જ મોંમાં પાણી આવી જાય છે અને એકવાર ખાવાનું શરૂ કરો તો મન નથી ભરતું કારણ કે તે ભારતનું સૌથી પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે અને મહિલાઓને કેટલું પસંદ છે એ તો તમે જાણો જ છો. તમે પણ બજારમાં પાણીપુરી ખાવા માટે તલપાપડ થતા હશો પણ ઘરે હંમેશા … Read more

90% લોકો જાણતા જ નહી હોય કે ફક્ત ખાવા માટે જ નહિ પણ આ 5 ઘરના કામમાં પણ કાચા ચોખાનો ઉપયોગ કરી શકાય છે

rice uses in gujarati

ચોખા લગભગ આખી દુનિયામાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતું અનાજ છે અને દરેક દેશમાં અલગ અલગ રીતે રાંધવામાં આવે છે અને તેમાંથી બનાવવામાં આવતી અસંખ્ય વાનગીઓ હશે. ચોખા ભારતીય ભોજનમાં પણ લગભગ દરરોજ ખવાતું અનાજ છે અને તેનો ઉપયોગ હંમેશા ઘણી રીતે કરવામાં આવે છે. ચોખા સૌથી ઝડપી બનતી રસોઈ છે જેને તમે કોઈપણ રીતે ખાઈ … Read more

મહિલાઓ રસોડામાં કામને સરળ બનાવાવા માટે અપનાવો આ 8 કિચન ટિપ્સ

kitchen hcks in gujarati

રસોડાનું કામ ઘણું વધારે હોય છે અને ઘણી ગૃહિણીઓ થાકી પણ જાય છે. ઘણી ગૃહિણીઓને ખ્યાલ પણ નથી હોતો કે તેઓ રસોડામાં કેટલો સમય વિતાવે છે. રસોડાનું કામ મુશ્કેલ તો હોય જ છે પણ તેનો એ અર્થ નથી કે તમે થોડી કિચન ટિપ્સનો ઉપયોગ કરીને તેને સરળ બનાવી નથી શકતા. આ લેખમાં અમે તમને કેટલીક … Read more

લોકો ખોટી જગ્યાએ અને ખોટી રીતે બ્લીચનો ઉપયોગ કરતા હોય છે, જાણો તેનો ઉપયોગ કરવાની સાચી રીત

bleach upyog karavani rit

આપણે બધા બ્લીચનો ઉપયોગ ઘરની તમામ વસ્તુઓને સાફ કરવા માટે કરીએ છીએ. પરંતુ ઘણી વખત લોકો ખોટી જગ્યાએ અને ખોટી રીતે બ્લીચનો ઉપયોગ કરે છે, તેઓ વિચારે છે કે તે વધારે સારી રીતે સાફ થઇ જશે. પરંતુ કોઈપણ વસ્તુનો વધારે પડતો ઉપયોગ હંમેશા નુકસાન પહોંચાડે છે. તેથી જ તે જાણવું પણ ખૂબ જ જરૂરી છે … Read more

આ વસ્તુઓને ક્યારેય રસોડામાં સ્ટોર ના કરવી જોઈએ, નુકસાન પહોંચાડી શકે છે

kitchen tips and tricks in gujarati

જો તમને પૂછવામાં આવે કે તમારા ઘરમાં કઈ વસ્તુને કઈ જગ્યાએ રાખવી જોઈએ તો, તમે આનો જવાબ સરળતાથી કહી શકશો. પરંતુ જો તમને એમ પૂછવામાં આવે કે રસોડામાં કઈ વસ્તુઓને સ્ટોર કરવાનું ટાળવું જોઈએ, તો તમારો જવાબ શું હશે? કદાચ તમારી પાસે આ પ્રશ્નનો કોઈ ચોક્કસ જવાબ નહિ હોય. મોટાભાગના લોકો કોઈપણ વસ્તુને રસોડામાં સ્ટોર … Read more

જો કઢી ખાટી ના બની હોય તો મિક્સ કરો આ 4 વસ્તુઓ, કઢી ને વધારે સ્વાદિષ્ટ બનાવશે | khatti meethi kadhi banavani rit

kadhi banavani rit

કઢી-ભાત ખાવાનું કોને પસંદ નહિ હોય, તેને બનાવવાનું પણ સરળ છે. દહીં અને ચણાના લોટથી બનાવવામાં આવતી આ સરળ રેસીપી મોટાભાગના ભારતીય ઘરોમાં બનાવવામાં આવે છે. કઢીમાં ખટાશ લાવવા માટે લોકો જૂના દહીંનો ઉપયોગ કરીને કઢી બનાવે છે. જો કે આ સિઝનમાં દહીં જલ્દીથી ખાટું થતું નથી અને આ માટે તમારે 3 થી 4 દિવસ … Read more

વિનેગર કે લીંબુનો ઉપયોગ કર્યા વગર એકદમ નવી રીતે પનીર બનાવો, જાણો 2 થી 3 મહિના સુધી પનીર સ્ટોર કરવાની ટિપ્સ

homemade paneer recipe

પનીર એ તાજું ચીઝ છે જે ગરમ કરેલા દૂધને દહીં કરીને તૈયાર કરવામાં આવે છે. સ્ટોરમાંથી ખરીદેલા પનીર કરતાં ઘરે બનાવેલું પનીર સ્વાદમાં શ્રેષ્ઠ સ્વાદ અને એકદમ તાજું હોય છે. પનીર બધા શાકાહારી લોકો માટે પ્રોટીનનો સારો સ્ત્રોત છે. ઘરે પનીર બનાવવું એકદમ સરળ છે. પનીર બનાવવા માટે વિવિધ પ્રકારના એસિડિક એજન્ટોનો ઉપયોગ કરવામાં આવે … Read more

આ સંકેતો બતાવે છે જૂના ગેસ સ્ટવને રિપેર કરાવવાને બદલે નવો લેવાનો સમય આવી ગયો છે

gas stove safety tips gujarati

કોઈપણ રસોડામાં સૌથી મહત્વની વસ્તુ ગેસ સ્ટવ હોય છે કારણ કે તેના પર જ આપણે જમવાનું રાંધવામાં આવે છે. પરંતુ જો તમારો ગેસ સ્ટવ બગડી રહ્યો છે અને તમે તેને વારંવાર રિપેર કરાવીને કામ ચલાવી રહ્યા છો તો આવું ના કરવું જોઈએ કારણ કે થોડા સમય પછી ગેસ સ્ટવને પણ બદલવો જરૂરી બની જાય છે. … Read more

દહીં જમાવતી કરતી વખતે ધ્યાનમાં રાખો આ 3 ટ્રિક્સ, ત્રણ અલગ પ્રકારના દહીં જમાવવાની રીત

dahi jamavu gujarati

જો તમે શહેરમાં રાહો છો તો તમને પૂછવામાં આવે કે તમે દહીં બજારમાંથી કેટલી વાર ખરીદો છો, તો તમારો જવાબ હશે કે અમે બજારમાંથી લાવેલા દહીંથી જ અમારું કામ ચલાવીએ છીએ. આપણા ભારતીય ભોજનમાં દહીંનું ખૂબ મહત્વ રહેલું છે અને તેનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થાય છે. તો દર વખતે બજારમાંથી દહીં લાવવું તે યોગ્ય … Read more