બટાકાને લાંબા સમય સુધી તાજા રાખવા માટે ટિપ્સ, બટાકા ક્યારેય બગડશે નહિ

potato keep fresh

જો તમે બજારમાં જાવ છો તો 5 થી 6 કિલો બટાકા લાવો, છો, કારણ કે વારંવાર બજારમાં બટાકા ખરીદવા માટે જવું ના પડે. થોડા દિવસ પછી આ બટાકા બગડી જાય છે તો હવે શું કરવું? જ્યારે તમે બજારમાંથી આટલી મોટી માત્રામાં બટાટા ખરીદીને ઘરે લાવો તો કેટલાક દિવસો પછી ખરાબ થવા લાગશે. પરંતુ હવે બટાકા … Read more

દિવસે ને દિવસે મોંઘા થતા રાંધણગેસ ને બચાવવા માટે આ 7 ટિપ્સ અજમાવો ચોક્કસ ફાયદો થશે

gas bachava tips in gujarati

સમગ્ર ઉત્તર ભારતમાં શિયાળાથી ઠંડી પડી રહી છે અને આ તે સમય છે જેમાં ગરમ ​​પાણીથી લઈને ગરમ દૂધ દરેક વસ્તુ સારી લાગે છે. શિયાળામાં એક વાત દરેકને થાય છે કે આ સમયમાં રાંધણ ગેસ ઝડપથી સમાપ્ત થઇ જાય છે. આ ઋતુમાં શાક રાંધવામાં પણ ઘણો સમય લાગે છે અને સાથે જ પાણી ગરમ કરવા … Read more

ખાવાનું બનાવામાં આ રીતે કરો વરિયાળીનો ઉપયોગ, ખાવામાં એક નવો સ્વાદ મળશે

aniseed uses in cooking

ભારતીય રસોડામાં વપરાતા ઘણા મસાલા છે પણ તેમાંથી એક એવો મસાલો છે વરિયાળી, જેનો ઉપયોગ કરીને કોઈપણ ખોરાકનો સ્વાદ અદ્ભુત બની જાય છે અને જો ઉમેરવામાં ના આવે તો સ્વાદ પણ બગડી જાય છે. આખી વરિયાળી સિવાય પણ તેનો ઉપયોગ પાવડર તરીકે પણ થાય છે. વરિયાળીનો ઉપયોગ ખાવામાં કરવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ઘણા લોકો … Read more

ચણાના લોટમાં જંતુઓ પડ્યા છે તો આ ટિપ્સ અપનાવો, ક્યારેય જીવજંતુઓ નહિ પડે

besan ma kida pade to shu karvu

બીજી ઋતુઓની સરખામણીમાં શિયાળાની ઋતુમાં ભેજના કારણે ખાણી-પીણીની વસ્તુઓ વધારે ખરાબ થઇ જાય છે. ખાવાની વસ્તુઓમાં જંતુઓ પડવા લાગે છે જેના કારણે સોજી, ખાંડ વગેરે ચણાનો લોટ બગડી જાય છે. જો કે કીડાઓને દૂર કરવા માટે મહિલાઓ ઘણા ઘરેલું ઉપચાર કરે છે. કેટલીકવાર ચણાના લોટમાં નાના જંતુઓ પડી જાય છે જેના કારણે ચણાનો લોટ ખાવા … Read more

જો કોઈ પણ શાકમાં હળદર વધારે પડી જાય તો અપનાવો આ કિચન ટિપ્સ, 1 જ મિનિટ માં સુધારી શકો છો

how to remove excess turmeric from vegetables

રસોડામાં ખાવાનું બનાવતી વખતે નાની મોટી ભૂલો તો થાય છે. પરંતુ કેટલીકવાર આ ભૂલોને કારણે ખાવાનો સ્વાદ પણ બગડી જાય છે. ખાવામાં વધારે મીઠું, ખાંડ કે મરચાં નાખવાથી બગડેલા સ્વાદને કેવી રીતે સુધારી શકાય તે તો લગભગ દરેક જણ જાણે છે. પરંતુ શું તમે જાણો છો કે જો ખાવામાં હળદર વધારે પડી જાય તો શું … Read more

કોઈપણ કાટ લાગેલા સ્ક્રૂને ખોલવા માટે સરળ ટિપ્સ, કોઈપણ પ્રકારની વધારે મહેનત કરવાની જરૂર નથી

how to open rusty screw at home

જો બાથરૂમમાં અરીસાના સ્ક્રૂમાં કાટ લાગી જાય તો તમને તે ગમશે નહીં. કારણ કે સ્ક્રૂ પર કાટ લાગેલો હોવાથી અરીસાની સુંદરતા બગાડે છે. આ સિવાય બારી, દરવાજા વગેરેમાં લગાવેલા સ્ક્રૂ પર કાટ લાગી જાય તો તેને ખોલવામાં પણ મુશ્કેલી પડે છે. ક્યારેક પાણી વધારે પડવાને કારણે સ્ક્રૂમાં વધારે કાટ લાગી જાય છે. કેટલીકવાર તો ફર્નિચર … Read more

ઘરની સાફ સફાઈ સંબંધિત કેટલીક માન્યતાઓ ક્યારેય સાચી માનવી જોઈએ નહિ, જાણો હકીકત શું છે

home cleaning tips in gujarati

ઘરે કપડાં સાફ સુથરા રાખવા એ ચોક્કસ એક મોટું કામ છે. સામાન્ય રીતે મહિલાઓ પોતાના ઘરને સ્વચ્છ રાખવા માટે કેટલી બધી મહેનત કરે છે અને કેટલો સમય ખર્ચે છે પરંતુ તેમ છતાં તેમને અપેક્ષા રાખી હોય તે મુજબનું પરિણામ મળતું નથી. આવું એટલા માટે થાય છે કારણ કે તે સફાઈ સંબંધિત કેટલીક માન્યતાઓમાં વિશ્વાસ રાખે … Read more

કોઈ દિવસ ન જાણી હોય એવી 7 કિચન ટિપ્સ

best kitchen tips and tricks

આજે અમે તમને એવી કેટલીક કિચન ટીપ્સ વિશે જણાવીશું જે તમે કદાચ પહેલા જાણતા નહિ હોય. અહીંયા બતાવેલી ટીપ્સ જો તમને ખબર નહિ હોય તો તમે અત્યાર સુધી ઘણી બઘી મુશ્કેલી માં મુકાઈ જતા હસો. તો અહીંયા બતાવેલી કેટલીક ટીપ્સ વિશે જાણીલો જેથી તમે કોઈ દિવસ મુશ્કેલીમાં ના મુકાઈ જાઓ. 1) જયારે પણ તમે ઈડલી, … Read more

રસોડાના સિંક ટેબલ પર કાટને દૂર કરવા માટે કેટલાક ઘરેલુ ઉપાય

kitchen sink table saf karava mate

આજકાલ દરેકના રસોડામાં સિંક ટેબલ હોય છે કે જેનો ઉપયોગ આપણે મોટાભાગે વાસણ ધોવા માટે કરીએ છીએ. સિન્કમાં પાણીનો સતત ઉપયોગ કરવાથી સિંક ટેબલ પર કાટ પણ લાગી શકે છે અને ટેબલ ગંદુ પણ દેખાય છે. સિંક ટેબલના ઘણા પ્રકારના હોય છે, તેમ છતાં, મોટા ભાગના સ્ટેનલેસ સ્ટીલ સિંક ટેબલ પર કાટ લાગી જાય છે … Read more

ડિટર્જન્ટનો ઉપયોગ ફક્ત કપડાં ધોવા માટે જ નહીં પરંતુ આ કામોમાં પણ કરી શકાય છે

detergent powder no upyog

ચાલો તો આજે તમને તમને પૂછવામાં આવે કે તમે ડીટરજન્ટ પાવડરનો વધુ ઉપયોગ કયા હેતુ માટે કરો છો તો તમારો જવાબ અથવા દરેક વ્યક્તિનો પહેલો જવાબ કે હું કપડાંની સફાઈ કરવા માટે ઉપયોગ કરું છું. પરંતુ જો તમને એમ કહેવામાં આવે કે કપડાં સાફ કરવા સિવાય પણ તમે ડિટર્જન્ટ પાઉડરનો ઉપયોગ કરીને ઘરના ઘણા કામોને … Read more