આ 10 વાતો ક્યારેય ના ભૂલતા, ફૂડ પોઇઝનિંગ નો શિકાર થઇ જશો
વાસી ખોરાક અથવા કાપેલું સલાડ અને ફળો તમારા શરીરમાં ફૂડ પોઇઝનિંગ જ નહિ પણ, તાવ, ઝાડા, પેટમાં દુખાવો અને ઉલ્ટી જેવી મોટી સમસ્યાઓનું કારણ બની જતું હોય છે. ચાલો આપણે જાણીએ. તો રસોઈમાં ધ્યાન માં રાખવા જેવી 10 બાબતો વિષે. જમવાનું તૈયાર કરતા પહેલા તમારા હાથને સારી રીતે ધોઈ લો અને ઉપયોગ કરતા પહેલા વાસણો … Read more